ફ્રાન્સના રાષ્ટ્રપતિને PM મોદી આપશે આ ખાસ બનારસી ભેટ

મુમતાજ અલી અને તેનો પરિવાર ભારતથી લઈને વિદેશની સેનાઓ માટે બેજ અને એમ્બલમ અને મોનોગ્રામ બનાવતા આવ્યા છે

divyabhaskar.com | Updated - Mar 12, 2018, 12:31 PM
This special gift will be given to president Macron

નેશનલ ડેસ્ક: શિલ્પ પ્રધાન દેશ ફ્રાન્સના રાષ્ટ્રપતિ માટે કાશીના અનોખા શિલ્પથી શ્રેષ્ઠ બીજી કોઈ ભેટ હોઈ જ ન શકે. કાશીના હસ્તશિલ્પી તેમને ભેટ તરીકે એમ્બલમ અને અંગવસ્ત્ર ભેટ આપશે.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જાણો શું ખાસ છે આ ભેટ વિશે...

This special gift will be given to president Macron

વારાણસીના લલલપુરા નિવાસી જરદોશીના માસ્ટર શિલ્પી મુમતાજ અલીએ એમ્બલમ બનાવ્યું છે. 48 કલાકમાં બનાવીને તૈયાર કરવામાં આવેલું આ એમ્બલમ ફ્રાન્સનું છે. મુમતાજ અલી અને તેનો પરિવાર ભારતથી લઈને વિદેશની સેનાઓ માટે બેજ અને એમ્બલમ અને મોનોગ્રામ બનાવતા આવ્યા છે.

This special gift will be given to president Macron

મુમતાજ અલીને પહેલીવાર તક મળી છે કે તે પોતાની અનોખી કલાને કોઈને ભેટ આપી શકે. પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સમક્ષ લોહતની તરન્નુમ બાનો અને અફસાના તેનું ડિસ્પ્લે કરશે.

This special gift will be given to president Macron

જીઆઇ વિશેષજ્ઞ ડો. રજનીકાંતે જણાવ્યું કે જયારે પણ કોઈ મહેમાન કાશીની ધરતી પર આવે છે તો અમે તેમની પાસે હસ્તશિલ્પના આ ઉત્તમ નમૂનાઓ રજૂ કરીએ છીએ.

X
This special gift will be given to president Macron
This special gift will be given to president Macron
This special gift will be given to president Macron
This special gift will be given to president Macron
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App