Divya Bhaskar

Home » National News » In Depth » 1 રૂપિયામાં ખરીદાઈ છે આ જમીન, રેલ્વે સ્ટેશન બનાવ્યા બાદ જે થયું તે વિચારી પણ ના શકીએ | this railway station land purchased in one rupee

1 રૂપિયામાં ખરીદાઈ છે આ જમીન, રેલ્વે સ્ટેશન બનાવ્યા બાદ જે થયું તે વિચારી પણ ના શકીએ

Divyabhaskar.com | Updated - May 05, 2018, 04:55 PM

1 રૂપિયાની જમીન પર બનેલું આ રેલ્વે સ્ટેશન, જ્યાં આજે 92 મેલ એક્સપ્રેસ તથા 200 માલગાડીઓ પસાર થાય છે

  • 1 રૂપિયામાં ખરીદાઈ છે આ જમીન, રેલ્વે સ્ટેશન બનાવ્યા બાદ જે થયું તે વિચારી પણ ના શકીએ | this railway station land purchased in one rupee
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્કઃ શું તમે એ વાત પર વિશ્વાસ કરશો કે એક ફેમસ રેલ્વે સ્ટેશન જે આજે ભારતીય રેલ્વે માટે લાખોની કમાણી કરી રહ્યું છે એ માત્ર 1 રૂપિયાની જમીન પર બનેલું છે. જી હાં, આ સ્ટેશન માટે માત્ર એક રૂપિયામાં જમીન ખરીદવામાં આવી હતી.

    વાત કરીએ આ સ્ટેશનના ઈતિહાસની તો આઝાદી પહેલાની વાત છે જ્યારે ખૈરાગઢના રાજાએ અહીંયાની જમીન બ્રિટિશ સરકારને માત્ર 1 રૂપિયામાં વેચી દીધી હતી. જ્યારે આ રેલ્વે સ્ટેશનની કિંમત આજે માર્કેટમાં કરોડોમાં પહોંચી ચૂકી છે. અમે વાત કરી રહ્યા છીએ નાગપુર સ્ટેશનની જેની સ્થાપના 15 જાન્યુઆરી 1925ના રોજ તત્કાલિન ગવર્નર સર ફ્રેન્કે કરી હતી.

    આગળ વાંચો શા માટે ખાસ છે આ વ્યસ્ત રેલ્વે સ્ટેશન...

  • 1 રૂપિયામાં ખરીદાઈ છે આ જમીન, રેલ્વે સ્ટેશન બનાવ્યા બાદ જે થયું તે વિચારી પણ ના શકીએ | this railway station land purchased in one rupee
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    આ કારણે છે ખાસ


    આજના દિવસે કરોડોનું મુલ્ય ધરાવતું નાગપુર સ્ટેશનની જમીન ખૈરાગઢના રાજાએ બ્રિટિશ સરકારને 1 રૂપિયામાં વેચી હતી. મધ્ય રેલ્વે નાગપુર મંડળના આ સ્ટેશનની ઈમારત સાવનેરથી લાવવામાં આવેલા બલુઆ પથ્થરથી બનાવવામાં આવી છે. આ જ તેની ખાસિયત છે. ભારતના અમુક સ્ટેશનો પર જ તમને આ જોવા મળી શકે છે.

  • 1 રૂપિયામાં ખરીદાઈ છે આ જમીન, રેલ્વે સ્ટેશન બનાવ્યા બાદ જે થયું તે વિચારી પણ ના શકીએ | this railway station land purchased in one rupee
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    92 મેલ એક્સપ્રેસ ગાડીઓ થાય છે પસાર


    આ એક વ્યસ્ત સ્ટેશન બની ચૂક્યું છે. અહીથી દરરોજે 92 મેલ એક્સપ્રેસ તથા 200 માલગાડીઓ પસાર થાય છે. વર્તમાનમાં નાગપુર રેલ્વે સ્ટેશન પર 8 પ્લેટફોર્મ બનેલા છે. જેના પર ચારે દિશામાં આવતીજતી ગાડીઓ ઊભી રહે છે.

     

  • 1 રૂપિયામાં ખરીદાઈ છે આ જમીન, રેલ્વે સ્ટેશન બનાવ્યા બાદ જે થયું તે વિચારી પણ ના શકીએ | this railway station land purchased in one rupee
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    આટલી વ્યવસ્થા ઉપલબ્ધ


    ઝડપથી વિકાસ બાદ આજે પરિસમાં મુસાફરો માટે કોમ્પ્યુટરાઇઝ્ડ રિઝર્વેશન સિસ્ટમ અને અનારક્ષિત ટિકીટ પ્રણાલી, એસી પ્રતીક્ષાલય, વિશ્રામલય, સ્ક્લેટર, બેસ કિચન, પાક્રિંગની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

  • 1 રૂપિયામાં ખરીદાઈ છે આ જમીન, રેલ્વે સ્ટેશન બનાવ્યા બાદ જે થયું તે વિચારી પણ ના શકીએ | this railway station land purchased in one rupee
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending