ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» માતાને જે આઈડિયા પર શરમ આવી, તેનાથી દીકરીએ બનાવી કરોડોની કંપની | this girl made millions of companies which Mother came ashamed on the idea

  માતાને જે આઈડિયા પર શરમ આવી, તેનાથી દીકરીએ બનાવી કરોડોની કંપની

  divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 05:59 PM IST

  આઈડિયા પોતાના પરિવારજનો સમક્ષ રજૂ કર્યો ત્યારે સૌપ્રથમ તેની માતાએ જ વિરોધ કર્યો હતો
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ મહિલાઓ માટે ઘણીવાર માર્કેટમાં જઈને દુકાન પરથી અંડરગાર્મેન્ટ્સ ખરીદવા મુશ્કેલ સાબિત થાય છે. ખાસ કરીને જ્યારે મહિલાઓના અંડરગાર્મેન્ટ્સની દુકાન પર પુરુષ વેપારી હોય ત્યારે આ સમસ્યા વધુ થાય છે. આ સમસ્યાને સમજીને રિચા કરેએ ઓનલાઈન સાઈટ ઝિવામેની શરુ કરી હતી. જો કે, જ્યારે આ આઈડિયા રિચાએ પોતાના પરિવારજનો સમક્ષ રજૂ કર્યો ત્યારે સૌપ્રથમ તેની માતાએ જ વિરોધ કર્યો હતો.

   માતાએ કહ્યું કે- શું મિત્રોને એમ કહીશ કે પુત્રી બ્રા-પેન્ટી વેચે છે...

   - રિચાનો જન્મ જમશેદપુરના એક મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો.
   - રિચાએ જણાવ્યું કે, માતાએ તેને એમ જ પ્રશ્ન કર્યો કે- તે પોતાની મિત્રો એમ કઈ રીતે કહેશે કે પુત્રી બ્રા-પેન્ટી વેચે છે.
   - રિચાએ જણાવ્યું કે - તેના પિતાને તો આ બિઝનેસ આઈડિયા જ સમજાયો નહોતો. ઘણા લોકો રિચાના બિઝનેસ આઈડિયા પર હસતા હતા.
   - રિચાએ 2011માં ઝિવામેના શરુઆત 35 લાખમાં કરી હતી. જેમાં મિત્રો અને પરિવારજનોની સેવિંગ્સને સાથે જોડી હતી.
   - આ બિઝનેસના પ્રારંભમાં રિચાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.
   - રિચાએ જણાવ્યું કે, ઓફિસ માટે લેંડલોર્ડ સાથે બિઝનેસ અંગે વાત કરતા પહેલા ચૂપ થઈ ગઈ હતી. પછી જણાવ્યું- ઓનલાઈન કપડા વેચી રહી છે.
   - આમ કહેવા પર તેને ઓફિસ માટે જગ્યા મળી. આવી જ સમસ્યા રિચાને પેમેન્ટ ગેટવે મેળવવા માટે થઈ હતી.

   દેશના દરેક વિસ્તારમાં ડિલવરી કરે છે અંડરગાર્મેન્ટ્સ

   - રિચાની કંપનીની વેલ્યૂ આજે 270 કરોડ છે. ઝિવામેની રેવેન્યૂમાં દરવર્ષે 300 ટકાનો વઘારો થઈ રહ્યો છે.
   - ઝિવામેના ઓનલાઈન લોન્જરી સ્ટોરમાં હાલ 5 હજાર લોન્જરી સ્ટાઈલ, 50 બ્રાન્ડ અને 100 સાઈઝ છે.
   - કંપની ટ્રાઈ એટ હોમ, ફિટ કંસલ્ટેંટ, વિશેષ પેકિંગ અને બેંગલુરૂમાં ફિટિંગ લોન્જ જેવી સર્વિસ આપે છે.
   - કંપની ભારતના તમામ પિન કોડ પર ડિલિવરી કરે છે. રિચાની સફળતાને કારણે 2014માં ફોર્ચ્યૂન ઈન્ડિયાએ ‘અંડર 40’ લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: માતાને જે આઈડિયા પર શરમ આવી, તેનાથી દીકરીએ બનાવી કરોડોની કંપની | this girl made millions of companies which Mother came ashamed on the idea
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top