ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» This farmer came in notice of people across thousands of farmers in Mumbai rally

  40,000 લોકોના ટોળામાં આ ખેડૂત પર અટકી લોકોની નજર, જાણો શા માટે

  divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 04:30 PM IST

  સોશિયલ મીડિયા પર આ ખેડૂતની તસવીર ભરપૂર શેર થઇ રહી છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્ક: 6 દિવસ પહેલા ખુલ્લા આકાશ નીચે રહેલા ખેડૂતોએ નાસિકથી ચાલતા સમયે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. કોઈ મહિલાના માથા પર ગઠરી હતી તો કેટલાક ખેડૂતોની પીઠ પર રાશન હતું. આ બધામાં એક ખેડૂત એવા પણ હતા જેણે 40,000 લોકોની ભીડમાં બધાને આકર્ષિત કર્યા હતા. આ ખેડૂતે પોતાના મોબાઈલને ચાર્જ કરવા માટે એક નાનકડું સોલાર પેનલ પોતાના માથા પર રાખ્યું હતું. જેની મદદથી કોઈપણ ખેડૂત પોતાનો મોબાઈલ ચાર્જ કરતા રહ્યા. સોશિયલ મીડિયા પર આ ખેડૂતની તસવીર ભરપૂર શેર થઇ રહી છે.

   સરકાર આ ખેડૂતોને ઘરે પરત મોકલવા માટે બે ટ્રેનો ચલાવવાની છે. 180 કિલોમીટર પગપાળા ચાલવાથી કેટલાયે ખેડૂતના પગમાં છાલા પડી ચુક્યા છે. કેટલાય લોકોના પગમાં સોજા આવી ગયા હતા, તેમ છતાં આમાંથી કોઈપણ વ્યક્તિની હિંમત ઓછી નહોતી થઇ.

   આગળની સ્લાઈડ પર ક્લિક કરીને વાંચો ખેડૂતોને મદદ માટે મુંબઈના લોકોએ અને મુસ્લિમ સંગઠનોએ શું કર્યું....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: This farmer came in notice of people across thousands of farmers in Mumbai rally
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `