ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » In Depth» આ ડોક્ટર બીમાર ભિખારીઓને શોધીને આપે છે ફ્રીમાં સારવાર, લોકો કહે છે 'મસીહા' | These doctors look for sick beggars and give free treatment

    આ ડોક્ટર બીમાર ભિખારીઓને શોધીને આપે છે ફ્રીમાં સારવાર, લોકો કહે છે 'મસીહા'

    divyabhaskar.com | Last Modified - May 28, 2018, 04:40 PM IST

    ડોક્ટર ગરીબ લોકોની ફ્રીમાં સારવાર જ નહી પરંતુ દવાઓ પણ તેને ફ્રીમાં આપે છે
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્કઃ મહારાષ્ટ્રના પૂણેમાં ડોક્ટર અભિજીત સોનવાને ગરીબો ખાસ કરીને ભિખારીઓ વચ્ચે ઘણા ફેમસ છે. ડોક્ટર અભિજીત સોનવાને ગરીબ લોકોની ફ્રીમાં સારવાર જ નહી પરંતુ દવાઓ પણ તેને ફ્રીમાં આપે છે. ડોક્ટર સોનવાને એક અઠવાડિયા કે એક મહિનામાં એક વાર નહીં પરંતુ ડેઈલી રૂટિન પર કામ કરે છે. તે દરરોજે દવાનું બોક્સ લઈને બીમાર ભિખારીઓને શોધમાં નીકળે છે અને તેની સારવાર કરે છે.

      શું કહે છે ડોક્ટર

      ડોક્ટર સોનવાનેનાં જણાવ્યા પ્રમાણે, 'હું હંમેશા વૃદ્ધ બીમાર લોકોને મળું છું, જેમને તેમના પરિવારજનોએ છોડી દીધા છે અને ભીખ માંગવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. હું જરૂરી દવાઓ સાથે લઈને જઉં છું. તેમની સારવાર કરવાની સાથે સાથે હું તેમને દવાઓ વિનામૂલ્યે આપું છું.' તેઓ રવિવારને બાદ કરતા દરરોજે સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી આ કામ કરે છે.

      આ રીતે દર્દી સાથે સંબંધ

      ડોક્ટર સોનવાનેના જણાવ્યા પ્રમાણે, આ સમાજ માટે કંઈક કરવાનો નાનો એવો પ્રયાસ છે પરંતુ, તેની પાછળ એક મોટો હેતુ છૂપાયેલો છે. તે લોકોની સારવાર કરવાની સાથે સાથે તેમની સાથે વાતચીત કરે છે. તેની જિંદગી વિશે સવાલ કરે છે અને અમુક તેમની વાતો જણાવે છે. આ પ્રકારે તેઓ તેમના દર્દીઓ સાથે એક સંબંધ બાંધી લે છે

      ભિખારીને સમજાવે પણ છે

      ત્યારબાદ ડોક્ટર સોનવાને તેમને સમજાવવાના પ્રયાસ કરે છે કે, ભીખ માંગવાનું છોડીને કોઈ નાનું મોટું કામ શરૂ કરો. ડોક્ટર સોનવાને તેમને કામ ધંધાને લઈને પોતાની તરફથી દરેક શક્ય મદદ કરવાનું આશ્વાસન પણ આપે છે.

      આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આ ડોક્ટર બીમાર ભિખારીઓને શોધીને આપે છે ફ્રીમાં સારવાર, લોકો કહે છે 'મસીહા' | These doctors look for sick beggars and give free treatment
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `