ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» Search રિઝલ્ટસમાં ગૂગલે ખોટી માહિતી આપી | These all Google Search are showing wrong results to users

  માત્ર મોદી જ નહીં, આ તમામ સર્ચ રિઝલ્ટસમાં Googleએ માર્યો છે ના હોય એવો ધબડકો

  divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 12:46 PM IST

  'India's First PM' લખતા પીએમ મોદીની તસ્વીર હાલ તો દેખાતી નથી પણ નેહરુની તસ્વીર પણ ગાયબ થઇ
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્ક: ઈન્ટરનેટ પર કોઈપણ વસ્તુ કે વ્યક્તિની માહિતી માટે દુનિયાભરમાં મોટાભાગના લોકોની પહેલી પસંદ ગુગલ હોય છે. ઈન્ટરનેટ પર લોકો પોતાની કોઈપણ મૂંઝવણનો સેકન્ડસમાં જવાબ મેળવવા ફટાફટ ગુગલ ડોટ કોમ પર જઈને તે બાબતની માહિતી મેળવી લેતા હોય છે. જો કે તાજેતરમાં એક ગુગલ સર્ચે ઇન્ટરનેટ પર હાહાકાર મચાવી દીધો છે અને તે છે 'India's First PM'. આ પ્રકારનું ગુગલ સર્ચ કરતી વખતે લોકોને સૌથી પહેલા જે પેજ દેખાય છે તેમાં માહિતી જવાહરલાલ નેહરુની પણ તસવીર હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેખાતી હતી. આ બાબતે ગુગલ ટ્વિટર સહિતના સોશિયલ પ્લેટફોર્મ પર ટ્રોલ થયું અને તેની મજાક ઉડી. જો કે આ મામલો સામે આવતા હવે સર્ચ દરમિયાન 'India's First PM' લખતા પીએમ મોદીની તસ્વીર હાલ તો દેખાતી નથી પણ નેહરુની તસ્વીર પણ ગાયબ થઇ ગયેલી જણાય છે.

   આ એકમાત્ર સર્ચ નથી જેમાં આ વિપરીત પરિણામ મળે છે. અમે તમને આ અહેવાલ સાથે બતાવીશું કે કેવા-કેવા સર્ચ કરવાથી તદ્દન અલગ અને હસવું આવી જાય એવા રિઝલ્ટ્સ ગુગલ પરથી મળી આવે છે. આવા જ કેટલાક હટકે Search Result જોવા માટે આગળ ક્લિક કરો....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Search રિઝલ્ટસમાં ગૂગલે ખોટી માહિતી આપી | These all Google Search are showing wrong results to users
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top