ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» The girl is the owner of 1,000 crores took over Father business at the age of 24

  24 વર્ષની ઉંમરે સંભાળ્યો પિતાનો ધંધો, 1000 કરોડ રૂપિયાની છે માલિક

  divyabhaskar.com | Last Modified - Feb 26, 2018, 03:55 PM IST

  પિતા સાથે વર્ષ 2009થી કામ શરૂ કરનારી યુવતી આ પહેલા એક ફેશન સ્ટાઈલિસ્ટ હતી
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્ક: બિઝનેસમેન રમેશ ચૌહાણની એકમાત્ર દીકરી જયંતી ચૌહાણ બિસલેરી ઈન્ટરનેશનલ બ્રાન્ડની ડિરેક્ટર છે. જયંતીનું ટર્નઓર હવે રૂ. 1,000 કરોડથી વઘારે થઈ ગયું છે. નોંધનીય છે કે, તેણે તેના પિતાનો બિઝનેસ 24 વર્ષની ઉંમરે જોઈન કરી લીધો હતો.

   અબજપતિની દીકરી પિતા કરતા પણ હોશિયાર

   - એક ઈન્ટરવ્યુમાં જયંતી ચૌહાણે જણાવ્યું કે, તે પૂરેપુરો પ્રયત્ન કરે છે કે, તે પિતા કરતા બે ડગલા આગળ જાય અને દેશને એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ આપે.
   - તે જણવાવ્યું હતું કે કે, મને હજુ 32 વર્ષ થયા છે અને પિતાને 71 વર્ષ. મને થોડો સમય આપો, મારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.

   ફેશન ફ્રિક છે જયંતી
   - પિતા રમેશ સાથે વર્ષ 2009થી કામ શરૂ કરનારી જયંતી આ પહેલા એક ફેશન સ્ટાઈલિસ્ટ હતી.
   - અભ્યાસમાં હંમેશા ફર્સ્ટ રહેતી જયંતીએ લંડનથી અરેબિકમાં માસ્ટર ડિગ્રી લીધી છે.
   - ભારતીય બજારમાં પિતાના બિઝનેસને 100 ટકા માર્કેટ શેર અપાવવાની ઈચ્છા રાખતી જયંતી ટ્રાવેલિંગની ખૂબ શોખીન છે.
   - તે તેની નાની ઉંમરમાં દુનિયાની દરેક સુંદર અને મોટી જગ્યા જોઈ લેવા માગે છે.

   આગળની સ્લાઈડમાં જુઓ આ અબજપતિ દીકરીની ખાસ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The girl is the owner of 1,000 crores took over Father business at the age of 24
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `