ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » In Depth» Story behind Why Anant Ambani think of loosing weight suddenly

    અનંત અંબાણીના જીવનની આ ઘટના, જેના પછી તેણે વજન ઘટાડવાની જીદ પકડી લીધી

    divyabhaskar.com | Last Modified - Mar 11, 2018, 04:27 PM IST

    નીતા અંબાણીએ એ ઘટનાનો ઉલ્લેખ કર્યો જેના પછી અનંત અંબાણીએ વજન ઘટાડવાની હઠ પકડી લીધી
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્ક: મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી પહેલા કરતા ઘણા ફિટ દેખાય છે. પણ એક સમય હતો જ્યારે તેનો વજન દોઢસો કિલોથી પણ વધુ હતું. ત્યારે અનંતના જીવનમાં કઈંક એવું થયું કે તેણે પોતાનું વજન ઓછું કરવાની જીદ પકડી લીધી. તેમની માતા નીતા અંબાણીએ એક પ્રોગ્રામમાં આ ઘટના વિશે ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ક્યારે અને કેવી રીતે અનંતે વજન ઓછું કરવાનો સંકલ્પ લીધો હતો.

      'હું અને મારો દીકરો મોટાપાના શિકાર હતા'
      એક પ્રોગ્રામમાં નીતા અંબાણીએ જણાવ્યું કે,'ક્રોનિક અસ્થમાના ચાલતા અનંતને હાઈ ડોઝની દવા લેવી પડી હતી. જેના લીધે તેને મોટાપાની ફરિયાદ થઇ ગઈ હતી. આવામાં લોકો અનંતને ચીઢવતા હતા. જેનાથી તે ઘણો પરેશાન રહેતો હતો. સોશિયલ મીડિયા પર પણ તેની મજાક થતી હતી.'

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Story behind Why Anant Ambani think of loosing weight suddenly
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `