ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» Sixty ANTS are pulled from 11 year old schoolgirl eyes

  આ છોકરીની આંખમાંથી નીકળે છે જીવતી કીડીઓ, ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત

  divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 03:33 PM IST

  ગુજરાતના પાલનપુરમાં પણ આવો એક કિસ્સો બન્યો હતો
  • છેલ્લા 10 દિવસથી આ વિચિત્ર બીમારીથી પીડિત
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   છેલ્લા 10 દિવસથી આ વિચિત્ર બીમારીથી પીડિત

   નેશનલ ડેસ્કઃ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક 11 વર્ષની બાળકીની ડાબી આંખમાંથી સતત કીડીઓ નીકળી રહી છે. છોકરી છેલ્લા 10 દિવસથી આ વિચિત્ર બીમારીથી પીડિત છે જેનાથી ડોક્ટર પોતે પણ આશ્ચર્યમાં છે. જો કે, ગુજરાતના પાલનપુરમાં પણ આવો એક કિસ્સો ગત વર્ષે બન્યો હતો. ડીસામાં રહેતી 12 વર્ષની શ્રેયા દરજીના કાનમાંથી એકાએક કીડીઓ બહાર નીકળવા લાગી હતી.

   પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી અશ્વનીને આ સમસ્યા ગત મહિનાની 28 તારીખથી શરૂ થઈ છે. તે સૂતી હતી જ્યારે સવારે ઉઠીને જોયું તો તેની આંખની આજુબાજુ 2-3 કીડીઓ દેખાઈ રહી હતી. તેણે આ પ્રોબ્લમને અવગણ્યો. પરંતુ થોડાક કલાક બાદ ફરીથી કીડીઓ નીકળવા લાગી અને આંખમાં બળતરા પણ શરૂ થઈ ગઈ. 11 વર્ષની અશ્વનીની આંખમાંથી અત્યાર સુધી લગભગ 60 કીડીઓ કાઢવામાં આવી ચૂકી છે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો તથા ગુજરાતમાં બનેલો આવો જ કિસ્સો...

  • સમસ્યા ગત મહિનાની 28 તારીખથી શરૂ થઈ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સમસ્યા ગત મહિનાની 28 તારીખથી શરૂ થઈ

  • અત્યાર સુધી લગભગ 60 કીડીઓ કાઢવામાં આવી ચૂકી છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   અત્યાર સુધી લગભગ 60 કીડીઓ કાઢવામાં આવી ચૂકી છે

   નેશનલ ડેસ્કઃ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક 11 વર્ષની બાળકીની ડાબી આંખમાંથી સતત કીડીઓ નીકળી રહી છે. છોકરી છેલ્લા 10 દિવસથી આ વિચિત્ર બીમારીથી પીડિત છે જેનાથી ડોક્ટર પોતે પણ આશ્ચર્યમાં છે. જો કે, ગુજરાતના પાલનપુરમાં પણ આવો એક કિસ્સો ગત વર્ષે બન્યો હતો. ડીસામાં રહેતી 12 વર્ષની શ્રેયા દરજીના કાનમાંથી એકાએક કીડીઓ બહાર નીકળવા લાગી હતી.

   પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી અશ્વનીને આ સમસ્યા ગત મહિનાની 28 તારીખથી શરૂ થઈ છે. તે સૂતી હતી જ્યારે સવારે ઉઠીને જોયું તો તેની આંખની આજુબાજુ 2-3 કીડીઓ દેખાઈ રહી હતી. તેણે આ પ્રોબ્લમને અવગણ્યો. પરંતુ થોડાક કલાક બાદ ફરીથી કીડીઓ નીકળવા લાગી અને આંખમાં બળતરા પણ શરૂ થઈ ગઈ. 11 વર્ષની અશ્વનીની આંખમાંથી અત્યાર સુધી લગભગ 60 કીડીઓ કાઢવામાં આવી ચૂકી છે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો તથા ગુજરાતમાં બનેલો આવો જ કિસ્સો...

  • શ્રેયાના કાનના ડ્રમ કેનલમાં કીડીઓના ઇંડા જોવા મળ્યાં હતાં
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   શ્રેયાના કાનના ડ્રમ કેનલમાં કીડીઓના ઇંડા જોવા મળ્યાં હતાં

   નેશનલ ડેસ્કઃ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક 11 વર્ષની બાળકીની ડાબી આંખમાંથી સતત કીડીઓ નીકળી રહી છે. છોકરી છેલ્લા 10 દિવસથી આ વિચિત્ર બીમારીથી પીડિત છે જેનાથી ડોક્ટર પોતે પણ આશ્ચર્યમાં છે. જો કે, ગુજરાતના પાલનપુરમાં પણ આવો એક કિસ્સો ગત વર્ષે બન્યો હતો. ડીસામાં રહેતી 12 વર્ષની શ્રેયા દરજીના કાનમાંથી એકાએક કીડીઓ બહાર નીકળવા લાગી હતી.

   પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી અશ્વનીને આ સમસ્યા ગત મહિનાની 28 તારીખથી શરૂ થઈ છે. તે સૂતી હતી જ્યારે સવારે ઉઠીને જોયું તો તેની આંખની આજુબાજુ 2-3 કીડીઓ દેખાઈ રહી હતી. તેણે આ પ્રોબ્લમને અવગણ્યો. પરંતુ થોડાક કલાક બાદ ફરીથી કીડીઓ નીકળવા લાગી અને આંખમાં બળતરા પણ શરૂ થઈ ગઈ. 11 વર્ષની અશ્વનીની આંખમાંથી અત્યાર સુધી લગભગ 60 કીડીઓ કાઢવામાં આવી ચૂકી છે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો તથા ગુજરાતમાં બનેલો આવો જ કિસ્સો...

  • શ્રેયા દરજી
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   શ્રેયા દરજી

  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Sixty ANTS are pulled from 11 year old schoolgirl eyes
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `