ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » In Depth» Simsa Mata Temple of Himachal Pradesh for Childless Women

    આ મંદિરમાં નિઃસંતાન મહિલાઓ થાય છે સંતાન પ્રાપ્તિ, કરવું પડે છે આ કામ

    divyabhaskar.com | Last Modified - Feb 28, 2018, 04:54 PM IST

    નવરાત્ર સમયે અહીં માનતા માનવાને ઘણું મહત્વ આપવામાં આવે છે
    • સિમસ ગામમાં આવેલું મા સિમસા મંદિરની દેવીને સંતાન-દાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      સિમસ ગામમાં આવેલું મા સિમસા મંદિરની દેવીને સંતાન-દાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.

      નેશનલ ડેસ્કઃ દેશમાં ઘણા ચમત્કારિક મંદિરો આવેલા છે. જ્યા સાચા દિલથી માનતા માનવામાં આવે તો કામ જરૂરથી પૂર્ણ થાય છે. તેવું એક મંદિર છે આવલું છે હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં આવેલા સિમસ ગામમાં. અહીંયા આવેલા દેવી મંદિર માટે એવી માન્યતા છે કે અહીં નિઃસંતાન મહિલાઓ જમીન પર સુવે તો તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. નવરાત્રી સમયે હિમાચલ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિતના સ્થળોએથી શ્રદ્ધાળુઓ અહીં પોતાની માનતા માની આવે છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    • નવરાત્ર સમયે અહીં માનતા માનવાને ઘણું મહત્વ આપવામાં આવે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      નવરાત્ર સમયે અહીં માનતા માનવાને ઘણું મહત્વ આપવામાં આવે છે.

      નેશનલ ડેસ્કઃ દેશમાં ઘણા ચમત્કારિક મંદિરો આવેલા છે. જ્યા સાચા દિલથી માનતા માનવામાં આવે તો કામ જરૂરથી પૂર્ણ થાય છે. તેવું એક મંદિર છે આવલું છે હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં આવેલા સિમસ ગામમાં. અહીંયા આવેલા દેવી મંદિર માટે એવી માન્યતા છે કે અહીં નિઃસંતાન મહિલાઓ જમીન પર સુવે તો તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. નવરાત્રી સમયે હિમાચલ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિતના સ્થળોએથી શ્રદ્ધાળુઓ અહીં પોતાની માનતા માની આવે છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    • વાર્ષિક ઉત્સવને સ્થાનિક ભાષામાં સલિન્દરા કહેવામાં આવે છે, જેનો અર્થ ‘સપના આવવું’ થાય છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      વાર્ષિક ઉત્સવને સ્થાનિક ભાષામાં સલિન્દરા કહેવામાં આવે છે, જેનો અર્થ ‘સપના આવવું’ થાય છે.

      નેશનલ ડેસ્કઃ દેશમાં ઘણા ચમત્કારિક મંદિરો આવેલા છે. જ્યા સાચા દિલથી માનતા માનવામાં આવે તો કામ જરૂરથી પૂર્ણ થાય છે. તેવું એક મંદિર છે આવલું છે હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં આવેલા સિમસ ગામમાં. અહીંયા આવેલા દેવી મંદિર માટે એવી માન્યતા છે કે અહીં નિઃસંતાન મહિલાઓ જમીન પર સુવે તો તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. નવરાત્રી સમયે હિમાચલ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિતના સ્થળોએથી શ્રદ્ધાળુઓ અહીં પોતાની માનતા માની આવે છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    • મહિલાઓ સુતા સમયે માથા પાસે પાણીનું કળશ રાખે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      મહિલાઓ સુતા સમયે માથા પાસે પાણીનું કળશ રાખે છે.

      નેશનલ ડેસ્કઃ દેશમાં ઘણા ચમત્કારિક મંદિરો આવેલા છે. જ્યા સાચા દિલથી માનતા માનવામાં આવે તો કામ જરૂરથી પૂર્ણ થાય છે. તેવું એક મંદિર છે આવલું છે હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં આવેલા સિમસ ગામમાં. અહીંયા આવેલા દેવી મંદિર માટે એવી માન્યતા છે કે અહીં નિઃસંતાન મહિલાઓ જમીન પર સુવે તો તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. નવરાત્રી સમયે હિમાચલ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિતના સ્થળોએથી શ્રદ્ધાળુઓ અહીં પોતાની માનતા માની આવે છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    • અહીંના આ પત્થરને એક આંગળીથી પણ હલાવી શકાય છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      અહીંના આ પત્થરને એક આંગળીથી પણ હલાવી શકાય છે.

      નેશનલ ડેસ્કઃ દેશમાં ઘણા ચમત્કારિક મંદિરો આવેલા છે. જ્યા સાચા દિલથી માનતા માનવામાં આવે તો કામ જરૂરથી પૂર્ણ થાય છે. તેવું એક મંદિર છે આવલું છે હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં આવેલા સિમસ ગામમાં. અહીંયા આવેલા દેવી મંદિર માટે એવી માન્યતા છે કે અહીં નિઃસંતાન મહિલાઓ જમીન પર સુવે તો તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. નવરાત્રી સમયે હિમાચલ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિતના સ્થળોએથી શ્રદ્ધાળુઓ અહીં પોતાની માનતા માની આવે છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    • એવી માન્યતા છે કે, જે મહિલાઓ માતા સિમસાની શ્રદ્ધા રાખી આવે છે, તેને દેવી સિમસા સપનામાં માનવરૂપમાં દર્શન સાથે સંતાન પ્રાપ્તિના આર્શીવાદ આપે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      એવી માન્યતા છે કે, જે મહિલાઓ માતા સિમસાની શ્રદ્ધા રાખી આવે છે, તેને દેવી સિમસા સપનામાં માનવરૂપમાં દર્શન સાથે સંતાન પ્રાપ્તિના આર્શીવાદ આપે છે.

      નેશનલ ડેસ્કઃ દેશમાં ઘણા ચમત્કારિક મંદિરો આવેલા છે. જ્યા સાચા દિલથી માનતા માનવામાં આવે તો કામ જરૂરથી પૂર્ણ થાય છે. તેવું એક મંદિર છે આવલું છે હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં આવેલા સિમસ ગામમાં. અહીંયા આવેલા દેવી મંદિર માટે એવી માન્યતા છે કે અહીં નિઃસંતાન મહિલાઓ જમીન પર સુવે તો તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. નવરાત્રી સમયે હિમાચલ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિતના સ્થળોએથી શ્રદ્ધાળુઓ અહીં પોતાની માનતા માની આવે છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    • માન્યતા અનુસાર મહિલાને સપનામાં કંદમૂળ અથવા ફળ મળે તો તેને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળ્યાનું માનવામાં આવે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      માન્યતા અનુસાર મહિલાને સપનામાં કંદમૂળ અથવા ફળ મળે તો તેને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળ્યાનું માનવામાં આવે છે.

      નેશનલ ડેસ્કઃ દેશમાં ઘણા ચમત્કારિક મંદિરો આવેલા છે. જ્યા સાચા દિલથી માનતા માનવામાં આવે તો કામ જરૂરથી પૂર્ણ થાય છે. તેવું એક મંદિર છે આવલું છે હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં આવેલા સિમસ ગામમાં. અહીંયા આવેલા દેવી મંદિર માટે એવી માન્યતા છે કે અહીં નિઃસંતાન મહિલાઓ જમીન પર સુવે તો તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. નવરાત્રી સમયે હિમાચલ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિતના સ્થળોએથી શ્રદ્ધાળુઓ અહીં પોતાની માનતા માની આવે છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    • મંદિરના કુંડમાંથી પત્થર રૂપી બાળકોને કાઢવામાં આવે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      મંદિરના કુંડમાંથી પત્થર રૂપી બાળકોને કાઢવામાં આવે છે.

      નેશનલ ડેસ્કઃ દેશમાં ઘણા ચમત્કારિક મંદિરો આવેલા છે. જ્યા સાચા દિલથી માનતા માનવામાં આવે તો કામ જરૂરથી પૂર્ણ થાય છે. તેવું એક મંદિર છે આવલું છે હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં આવેલા સિમસ ગામમાં. અહીંયા આવેલા દેવી મંદિર માટે એવી માન્યતા છે કે અહીં નિઃસંતાન મહિલાઓ જમીન પર સુવે તો તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. નવરાત્રી સમયે હિમાચલ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિતના સ્થળોએથી શ્રદ્ધાળુઓ અહીં પોતાની માનતા માની આવે છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Simsa Mata Temple of Himachal Pradesh for Childless Women
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `