ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » In Depth» See photo which Sign of connection between shloka and akash ambani

    શ્લોકા-આકાશ અંબાણી વચ્ચે કંઈ કનેક્શન છે? આ તસવીર પણ કરે છે 'ઈશારો'

    divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 12:55 PM IST

    રશેલ મહેતા અને મુકેશ અંબાણીના પરિવાર વચ્ચે લાંબા સમયથી ધરોબો
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      મુંબઈ: ભારતના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણીનો મોટો પુત્ર આકાશ અંબાણી સગાઈ કરવા જઈ રહ્યો હોવાના સમાચાર મીડિયાજગતમાં છવાઈ ગયા છે. રોઝી બ્લ્યુ ડાયમન્ડના માલિક રસેલ મહેતાના પુત્રી શ્લોકા સાથે આકાશ અંબાણીની સગાઈ થઈ રહી હોવાની વાત ઉડી છે.

      સુત્રોના જણાવ્યા મુજબ રશેલ મહેતા અને મુકેશ અંબાણીના પરિવાર વચ્ચે લાંબા સમયથી ધરોબો છે. આકાશ અને શ્લોકા ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે ભણ્યાં હતા.

      બીજી તરફ રશેલ મહેતાની મોટી પુત્રી દિયા મહેતાએ ગયા વર્ષે માર્ચ મહિનામાં બહેરીનમાં આયુષ જાટિયા સાથે લગ્ન કર્યા હતા. આયુષ જાટિયા હાર્ડકાસ્ટલ રેસ્ટોરન્ટના એમડી અમિત જાયિયાનો પુત્ર છે. આ લગ્નમાં દેશ-વિદેશના અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આખો અંબાણી પરિવાર પણ સામેલ હતો.

      લગ્ન પહેલા ડિસેમ્બર મહિનામાં સગાઈ હતી. જેમાં યુગલ અને શ્લોકા મહેતા સાથે આકાશ અંબાણી સહિતના મહેમાનોએ એક સાથે તસવીર ખેંચાવી હતી. લગ્નમાં દિયા અને શ્લોકા સાથે ઈશા અંબાણીએ તસવીર ખેંચાવી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: See photo which Sign of connection between shloka and akash ambani
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `