1

Divya Bhaskar

Home » National News » In Depth » સલમાન અને આસારામને એક જેવી બીમારી છે | Salman khan and Asaram had similar illness

આ કારણે સલમાન-આસારામ એક જ બેરેકમાં, બન્નેને છે આ એકસરખી બીમારી

Divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 04:01 PM IST

સલમાન અને આસારામ વચ્ચે એક અન્ય કનેક્શન પણ, બન્નેને રાખી શકે છે એક જ બેરેકમાં

  • સલમાન અને આસારામને એક જેવી બીમારી છે | Salman khan and Asaram had similar illness
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    આ કારણે સલમાન-આસારામ એક જ બેરેકમાં, બન્નેને છે આ એકસરખી બીમારી

    નેશનલ ડેસ્કઃ 20 વર્ષ જૂના કાળિયાર શિકાર મામલે સલમાન ખાનને જેલ મોકલવામાં આવ્યો છે. હવે એમ કહેવાઈ રહ્યું છે કે, સલમાનને સજા સંભળાવ્યા બાદ જેલમાં આસારામ સાથે રાખવામાં આવી શકે છે. જો કે, સલમાન અને આસારામ વચ્ચે એક અન્ય કનેક્શન પણ છે.

    થોડા વર્ષ પહેલા સલમાન તેની વિચિત્ર બીમારીના કારણે ચર્ચામાં આવ્યો હતો. આ બીમારીથી પીડિત વ્યક્તિ સુસાઈડ પણ કરી શકે છે. બીમારીને ટ્રિગેમિનલ ન્યૂરાલ્જિયા(Trigeminal Neuralgia) કહેવાય છે. ખાસ વાત એ છે કે સલમાન અને આસારામ બન્નેને આ બીમારીથી પીડિત છે. સામાન્ય બોલચાલની ભાષામાં કહીએ તો- આ એક ચહેરા સંબંધિત બીમારી છે. ઝણઝણાટના કારણે દર્દી કાયમ પીડા અનુભવે છે.

    ઉલ્લેખનીય છે કે, આ બીમારી પર સલમાને કહ્યું હતું કે, 'હાં, મને ફેસિયલ ડિસઓર્ડર છે પરંતુ મને તેનાથી પ્રેરણા મળી છે કે, હજુ વધારે મહેનત કરું અને પૂર્ણ રીતે એક્ટિંગ પર ફોકસ કરું. મને અહેસાસ થયો કે, તમે ગમે એટલા દુઃખમાં હોવ પરંતુ તેને તમે બહાનું ન બનાવી શકો કે તમને પીડા થાય છે, લિગામેન્ટમાં પ્રોબ્લમ છે કાં તો ઘૂંટણમાં કંઈક થઈ ગયું છે.'

    આગળ વાંચોઃ આસારામે ક્યારે કર્યો હતો આ બીમારીનો ઉલ્લેખ...

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • સલમાન અને આસારામને એક જેવી બીમારી છે | Salman khan and Asaram had similar illness
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    આ કારણે સલમાન-આસારામ એક જ બેરેકમાં, બન્નેને છે આ એકસરખી બીમારી

    આસારામે કર્યો હતો બીમારીનો ઉલ્લેખ


    જ્યારે, આસારામે યૌન શોષણના કેસમાં જામીન મેળવવા માટે આ બીમારીનો ઉલ્લેખ કર્યો હતો. જોધપુર રેપ કેસમાં જેલમાં બંધ આસારામ આ બીમારીની તપાસ માટે દિલ્હીની એઈમ્સમાં પણ લાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેને એઈમ્સ લાવવામાં આવ્યા હતા. જો કે, થોડા દિવસ પહેલા જ એઈમ્સના ડોક્ટર્સની પેનલે જણાવ્યું કે, આસારામની આ  બીમારીનો ઈલાજ દવાથી થઈ શકે છે અને તેને સર્જરી જરૂર નથી. 

     

    નોંધનીય છે કે, જેલમાં સલમાનને સેન્ટ્રલ જેલની બેરેક નંબર 2માં રાખી શકાય છે. આ બેરેકમાં જ યૌન શોષણના આરોપી આસારામ પણ બંધ છે. 

  • સલમાન અને આસારામને એક જેવી બીમારી છે | Salman khan and Asaram had similar illness
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આ કારણે સલમાન-આસારામ એક જ બેરેકમાં, બન્નેને છે આ એકસરખી બીમારી
  • સલમાન અને આસારામને એક જેવી બીમારી છે | Salman khan and Asaram had similar illness
    આ કારણે સલમાન-આસારામ એક જ બેરેકમાં, બન્નેને છે આ એકસરખી બીમારી

More From National News

Trending