ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » In Depth» સૈફે આપી તપાસ અધિકારીને આપી હતી ધમકી | Saif ali khan threatened to investigation officer in blackbuck case

    '..તો હું વીરપ્પન છું', કાળિયાર કેસમાં સૈફે તપાસ અધિકારીને આપી હતી આ ધમકી

    divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 02:09 PM IST

    સૈફે મને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પાસે જવાની ધમકી આપી હતી
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્કઃ કાળિયાર શિકાર મામલે જોધપુર કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. સલમાન ખાનને કોર્ટમાં દોષી જાહેર થયો છે, જ્યારે સૈફ અલી ખાન સહિત અન્ય આરોપીને છોડી મુકવામાં આવ્યા છે. સેૈફ અલી ખાન પર આરોપ હતો કે, તેણે મામલાની તપાસ દરમિયાન અધિકારી લલિત બોરાને ધમકાવ્યો હતો.

      બોરાએ સૈફ અલી ખાન વિશે ખુલાસો કર્યો હતો કે, તે પૂછપરછ દરમિયાન ધમકી આપતો હતો. તેમણે કહ્યું કે, સૈફ બહુ જલ્દી ગુસ્સે થઈ જતો હતો અને વસ્તુઓ ફેંકવા લાગતો હતો. સૈફે મને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પાસે જવાની ધમકી આપી હતી. સૈફે મને કહ્યું કે, શું તું જંગલમાં વિરપ્પનને ઓળખે છે? તેણે કહ્યું- તું જો ફોરેસ્ટ ઓફિસર છે તો હું વીરપ્પન છું. લલિત બોરાએ કહ્યું કે, સલમાને પણ મારી સાથે આવી વાતો કરી હતી.

      બોરાએ જણાવ્યું કે, કાળા હરણોના પહેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, તેમનું મૃત્યું વધારે ખાવાથી અને કૂદવાના કારણે થયું. આ ઘણું વિચિત્ર હતું. કોઈ પણ હરણ વધારે ખાવાથી અને કૂદવાથી મરતા નથી.

      આગળ વાંચોઃ કાળિયાર કેસનો એક રસપ્રદ પ્રસંગ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સૈફે આપી તપાસ અધિકારીને આપી હતી ધમકી | Saif ali khan threatened to investigation officer in blackbuck case
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top