ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » In Depth» Reason behing army men short hair it saves in all whether

    શા માટે સૈનિકોના વાળ નાના રાખવામાં આવે છે? આ છે તેની પાછળનું કારણ

    divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 04:47 PM IST

    ભીના અને લાંબા વાળને કારણે બીમાર પડવાની શક્યતા વધી શકે છે
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્કઃ તમે ક્યારેય વિચાર્યું છે કે સૈન્ય જવાનના વાળ હંમેશા નાના કેમ હોય છે અને તેમની કટિંગ હંમેશા સરખી કેમ હોય છે. ભાગ્યે જ આ પ્રશ્ન કોઈના મનમાં થયો હશે. એક સૈન્ય જવાનને સરહદે ઘણો સમય પસાર કરવાનો હોય છે. યુદ્ધ તથા સર્જિકલ સ્ટ્રાઈક જેવા ઓપરેશન દરમિયાન તેઓને હેલમેટ સાથે ઘણા ગેજેટ્સ પહેરવા પડે છે. જેને કારણે સૈન્ય જવાનો મોટા વાળ રાખતા નથી. નાના વાળથી ગરમીથી બચી શકાય છે અને ગેજેટ્સ પહેરવામાં પણ સરળતા રહે છે.

      આ કારણે પણ મોટા વાળ રાખવા નુકસાન કરી શકે છે

      - સૈનિકોને નિશાન લગાવતા સમયે ધૈર્યની જરૂર હોય છે અને આ સમયે એકપણ વાળ જો બંદૂકમાં જાય તો તે નુકસાનકારક બની શકે છે.
      - સૈનિકોએ ઘણીવાર ઓપરેશન અને સર્ચ દરમિયાન નદી-તળાવ અને વરસાદી વાતાવરણનો સામનો કરવો પડે છે. જો વાળ નાના હોય તો સુકાતા વાર નથી લાગતી.
      - ભીના અને લાંબા વાળને કારણે બીમાર પડવાની શક્યતા વધી શકે છે.
      - ઘણીવાર પરિસ્થિતિઓને કારણે સૈન્ય જવાનોને નહાવાની તક નથી મળતી આ સમયે લાંબા વાળ હોય તેમાં કીડા પડી શકે છે. જેથી વાળ નાના રાખવામાં આવે છે. આ કારણે તેઓ ઈન્ફેક્શનથી પણ બચી શકે છે.
      - સૌથી મોટી વાત જ્યારે દુશ્મનનો સામનો કરવાનો હોય ત્યારે લાંબા વાળ સૈન્ય જવાનની નબળાઈ સાબિત ન થાય તે માટે પણ વાળ નાના રાખવામાં આવે છે.

      આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Reason behing army men short hair it saves in all whether
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `