ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» Read studies on bathtub death cases in world

  શ્રીદેવીનું બાથટબમાં ડૂબવું એટલું રહસ્યમય પણ નથી, આ રહ્યા પુરાવાઓ

  divyabhaskar.com | Last Modified - Feb 27, 2018, 12:42 PM IST

  લોકોના ગળે એ વાત નથી ઉતરતી કે, દોઢ ફૂટના બાથટબમાં કોઈ કેવી રીતે ડૂબીને મૃત્યુ પામે?
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ શ્રીદેવીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ઘણા લોકોને એ વાત ગળે નથી ઉતરતી કે, અંદાજે દોઢ ફૂટના બાથટબમાં કોઈ કેવી રીતે ડૂબીને મૃત્યું પામી શકે? જો કે, એક રિપોર્ટમાં શ્રીદેવીના મૃત્યું પાછળના આવા જ કારણ વિશે જણાવ્યું છે. આ પ્રકારનો ખ્યાલ ભલે ભારત માટે નવો હોય પરંતુ મેડિકલ તથ્ય એવા છે કે, અમેરિકા અને જાપાન જેવા દેશોમાં આવી દુર્ઘટનાઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ અંગે અભ્યાસ પણ થયા છે. એક અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે, આ પ્રકારની ઘરેલૂ દુર્ઘટનાનો શિકાર પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધારે થાય છે.

   જાપાનમાં બાથટબમાં ડૂબીને મૃત્યું પામનારાની ઘટના નેશનલ ટ્રેજેડીથી ઓછી નથી. માર્ચ, 2017માં જનરલ એન્ડ ફેમિલી મેડિસિનમાં પ્રકાશિત એક અભ્યાસ પ્રમાણે જાપાનમાં વર્ષે 19,000 લોકોનાં મોત આ કારણે થાય છે. આ સ્ટડીના એક વર્ષ પહેલા જાપાનની કન્ઝ્યુમર અફેર્સ એજન્સીનો એક રિપોર્ટ એમ કહે છે કે, છેલ્લા એક દાયકામાં આ પ્રકારના કિસ્સામાં 70 ટકાનો વધારો થયો છે. જો કે, આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારના 10માંથી 9 કિસ્સામાં મૃતકની ઉંમર 65 વર્ષથી વધારે હતી.

   અભ્યાસ એમ પણ કહે છે કે, જાપાનની બાથિંગ સ્ટાઈલમાં 41 ડિગ્રીથી વધારે તાપમાને ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સાથે જ જાપાની બાથટબ વધારે ઊંડા હોય છે. જેથી, આ પ્રકારના મોતમાં આ કારણોને પણ મોટું કારણ માનવામાં આવે છે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો અન્ય દેશોનાં રિપોર્ટ શું કહે છે?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Read studies on bathtub death cases in world
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `