Divya Bhaskar

Home » National News » In Depth » read some facts about transgenders funeral

આ કારણે ગુપ્ત રીતે થાય છે કિન્નરોના અંતિમ સંસ્કાર? આવા હોય છે તેમના રિવાજો

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 10:01 AM

કિન્નરનું અવસાન થતા આખો કિન્નર સમુદાય એક સપ્તાહ સુધી ભુખ્યો રહે છે

  • read some facts about transgenders funeral
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્કઃ આજે પણ દુનિયામાં બહુ એવા રહસ્ય છે, જેના વિશે લોકો જાણતા નથી. એવો જ એક સમાજ છે કિન્નર સમાજ, જે આજે પણ લોકો માટે એક રહસ્ય બનેલો છે. તેમના વિશે લોકો જાણવા ઈચ્છે છે. ભારતમાં અંદાજે 2 કિન્નરોની વસ્તી છે પરંતુ તેમની સંખ્યા સતત ઘટી રહી છે. એ તો બધાને ખબર છે કે, કિન્નરોની દુનિયા સામાન્ય વ્યક્તિ કરતા ઘણી અલગ હોય છે.

    સામાન્ય લોકોને તેમની દુનિયામાં જવાની મંજૂરી હોતી નથી. એટલા માટે લોકો તેમના વિશે વધારેને વધારે જાણવાના પ્રયાસો કરે છે. તેમની રિવાજો પણ સામાન્ય લોકો કરતા બહુ અલગ હોય છે. આજે અમે તમને કિન્નરોની ફયુનરલ(અંતિમ યાત્રા) વિશે જણાવી રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે આશ્ચર્ય થશે.

    આગળ વાંચો, કિન્નરોનાં અંતિમ સંસ્કાર વિશે વધુ વિગતો...

  • read some facts about transgenders funeral
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    અંતિમ સંસ્કાર


    આપણામાંથી કદાચ જ કોઈએ કિન્નરોની અંતિમ યાત્રા જોઈ હશે. એટલા માટે બહુ લોકોને એ નથી ખબર હોતી કે કિન્નરોના અંતિમ સંસ્કાર કેવી રીતે થાય છે. જ્યારે કોઈ કિન્નરનું નિધન થાય તો તેમના અંતિમ સંસ્કાર બહુ ગુપ્ત રીતે કરવામાં આવે છે.

  • read some facts about transgenders funeral
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    જ્યારે કોઈ કિન્નરનું અવસાન થાય છે તો તેના શરીરને અન્ય લોકોથી છૂપાવીને રાખવામાં આવે છે. કિન્નરોની એ માન્યતા હોય છે કે, આમ કરવા પાછળનું કારણ મૃતક કિન્નરને બીજા જન્મમાં પણ કિન્નર રૂપમાં જ થાય છે.

  • read some facts about transgenders funeral
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    નોંધનીય છે કે, કિન્નર સમુદાયમાં મૃતદેહને બાળવામાં આવતો નથી પરંતુ તેને દફનાવવામાંઆવે છે. તેની અંતિમ યાત્રા ક્યારે દિવસે કાઢવામાં આવતી નથી, તેને રાત્રે જ કાઢવામાં આવે છે. સાથે સાથે યાત્રા પહેલા કિન્નરના મૃતદેહને જોડાથી મારવામાં આવે છે. કોઈ પણ કિન્નરનું અવસાન થતા આખો કિન્નર સમુદાય એક સપ્તાહ સુધી ભુખ્યો રહે છે.

  • read some facts about transgenders funeral
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કિન્નર સમુદાયમાં એ વાત ચોંકાવનારી છે કે, કોઈ પણ કિન્નરનું અવસાન થતા સમુદાય દુઃખી થતો નથી, પરંતુ ખુશી મનાવે છે. તેની પાછળ એ માન્યતા છે કે, તે કિન્નરને આ નરક રૂપી જીવનમાંથી છૂટકારો મળી ગયો છે.

  • read some facts about transgenders funeral

    કિન્નરના નિધન બાદ સમુદાયના અમુક લોકો દાન-ધર્મ પણ કરે છે, જેથી મૃતક કિન્નરનો બીજો જન્મ ફરીથી કિન્નર રૂપે ન થાય અને એ પ્રાર્થના કરવામાં આવે છે કે, તેનો બીજો જન્મ કોઈ સામાન્ય વ્યક્તિ રૂપે થાય.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending