ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» Read about Saroj Pandey who be BJPs nominee for Rajya Sabha

  કોણ છે BJPની આ 'ગ્લેમરસ' નેતા? જેને રાજ્યસભાની ચૂંટણીમાં લાવી દીધો ગરમાવો

  divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 05:27 PM IST

  સતત 10 વર્ષ મેયર રહ્યા અને આ દરમિયાન તેમને બેસ્ટ મેયરનો એવોર્ડ પણ મળ્યો
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ 90 વિધાનસભા સીટો ધરાવતા છત્તીસગઢમાં રાજ્યસભાની એક સીટ માટે 23 માર્ચના રોજ ચૂંટણી થવાની છે. આ સીટ બીજેપી નેતા ડો. ભૂષણ લાલ જાંગડેનો કાર્યકાળ ખતમ થવાના કારણે ખાલી થઈ રહી છે. જાંગડેનો કાર્યકાળ 2 એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપીએ પોતાના રાજ્યસભા ઉમેદવારનું નામ જાહેર કરી દીધી છે. આ નામ છે સરોજ પાંડે

   છત્તીસગઢના ભાગમાં કુલ 5 રાજ્યસભા સીટ છે, જેમાંથી હાલ 3 પર બીજેપી અને 2 પર કોંગ્રેસનો કબ્જો છે. બીજેપીમાંથી હાલ ડો. ભૂષણ લાલ જાંગડે, રણવિજય સિંહ જૂદેવ અને રામ વિચાર નેતામ સાંસદ છે, જ્યારે કોંગ્રેસમાંથી છાયા વર્મા અને મોતીલાલ વોરા સાંસદ છે. અહીંયા 91 વિધાનસભા સીટો છે, જેમાં 49 બીજેપી અને 39 કોંગ્રેસ પાસે છે.

   રાજકીય ગણિત પ્રમાણે આ સીટ સરળતાથી બીજેપીના ખાતામાં જઈ રહી છે, કારણ કે તેમની પાસે 49 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે 30. આ 30 ધારાસભ્યોમાંથી કોંગ્રેસ અમિત જોગી, સિયારામ કૌશિક અને આરકે રાયને પહેલેથી જ પાર્ટીમાંથી બહાર કરી ચૂકી છે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો, કોણ છે આ બીજેપી નેતા?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Read about Saroj Pandey who be BJPs nominee for Rajya Sabha
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `