ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» ગરમીમાં 60 ડિગ્રી તાપમાન પર ટ્રેન દોડાવે છે રેલ્વે પાયલોટ, આવી હોય છે તેમની LIFE | read about life of loco pilot in india drive train in very high temperature

  ગરમીમાં 60 ડિગ્રી તાપમાન પર ટ્રેન દોડાવે છે રેલ્વે પાયલોટ, આવી હોય છે તેમની LIFE

  divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 10:16 AM IST

  એન્જિન નહી, ઓવન કહો! મંજિલ સુધી પહોંચાડનારા રેલ્વે પાયલોટની LIFE જાણીને તમારી તકલીફ ભૂલી જશો
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ ભારતીય રેલ્વે પોતાને સમય સાથે અપડેટ હોવાનો દાવો કરે છે, પરંતુ ટ્રેન દોડવતા ડ્રાઈવર એટલે કે લોકો પાટલોટની જિંદગીમાં કોઈ ખાસ ફેરફાર આવ્યો નથી. રેલ્વેના ડ્રાઈવરોને એવી હાલત સામે લડવું પડે છે કે, જેના વિશે મુસાફરોને કદાચ જ અંદાજો હશે. છેલ્લા કેટલા દિવસોમાં કેટલાક અખબારોએ રેલ્વે ડ્રાઈવરોની જિંદગીનાં સંઘર્ષને વ્યક્ત કરતી વાસ્તવિકતાઓ પ્રકાશિત કરી છે. જે આજે અમે તમને જણાવી રહ્યા છીએ...

   નામ ના કહેવાની શરતે મીડિયાને જણાવી મુશ્કેલી

   મીડિયા અહેવાલો પ્રમાણે, લૂ લાગી જતી ગરમીની સિઝન રેલ્વે ચાલકો માટે સૌથી વધારે મુશ્કેલીઓ લઈને આવે છે. કારણ બહાર અને એન્જિનના તાપમાન વચ્ચેનો તફાવત છે. ઘણા રેલ્વે ચાલકો નામ ના કહેવાની શરતે મીડિયાને પોતાની મુશ્કેલી જણાવી, જેમાં એક આ સમસ્યા પણ એક છે. જાણકારો પણ માને છે કે, રેલ્વે એન્જિનનું તાપમાન બહારની સરખામણીએ અંદાજે 20 ડિગ્રી અને કેબિનનું તાપમાન અંદાજે 5થી 10 ડિગ્રી વધારે હોય છે. જો બહારનું તાપમાન 45 ડિગ્રી છે તો માનીને ચાલો કે એન્જિનની કેબિનનું તાપમાન 55 ડિગ્રી હોઈ શકે છે.

   આગળ વાંચો, આટલી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે ડ્રાઈવરોને

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગરમીમાં 60 ડિગ્રી તાપમાન પર ટ્રેન દોડાવે છે રેલ્વે પાયલોટ, આવી હોય છે તેમની LIFE | read about life of loco pilot in india drive train in very high temperature
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `