ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» મોડલિંગ છોડી બન્યા સંત, એક વર્ષ પહેલા કર્યા'તા બીજા લગ્ન, લાઈફસ્ટાઈલ માટે ફેમસ | read about bhaiyyu maharaj Lifestyle who Depressed from Family Fraud

  મોડલિંગ છોડી બન્યા સંત, એક વર્ષ પહેલા કર્યા'તા બીજા લગ્ન, લાઈફસ્ટાઈલ માટે ફેમસ

  divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 06:09 PM IST

  જમીનદાર પરિવાર સાથે સંબંધ રાખનારા ભૈયુજી મહારાજે મોડલિંગથી કેરિયરની શરૂઆત કરી હતી
  • ગત વર્ષે ભૈયુજી મહારાજે ડો. આયુષી સાથે બીજા લગ્ન કર્યા હતા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગત વર્ષે ભૈયુજી મહારાજે ડો. આયુષી સાથે બીજા લગ્ન કર્યા હતા

   નેશનલ ડેસ્કઃ મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં ભૈયુજી મહારાજે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. તેમને બોમ્બે હોસ્પિટલ ખસેડાયા, જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કરી દીધા. હજુ સુધી આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. અમુક અહેવાલો પ્રમાણે, ભૈયુજી મહારાજ ડિપ્રેશન સામે લડી રહ્યા હતા. હોસ્પિટલની બહાર તેમના સમર્થકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી. તેમના મૃત્યુના ત્રણ કલાક પહેલા સુધી તેઓ ફેસબુક પર એક્ટિવ હતા.

   કહેવાઈ રહ્યું છે કે, પારિવારિક કંકાશના કારણે તેમણે આત્મહત્યા કરી લીધી છે. આ બાબતે ચર્ચા થયા બાદ તેમણે પોતાને એક રૂમમાં બંધ કરી દીધા અને કાનપટ્ટી પર ગોળી મારી દીધી. જમીનદાર પરિવાર સાથે સંબંધ રાખનારા ભૈયુજી મહારાજે મોડલિંગથી કેરિયરની શરૂઆત કરી હતી. મધ્ય પ્રદેશમાં ભૈયુજી મહારાજને રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો પરંતુ તેમણે કાર તથા અન્ય સુવિધાઓ લેવાનો ઈનકાર કરી દીધો હતો.

   કોણ હતા ભૈયુજી મહારાજ?

   - 1968ના રોજ જન્મેલા ભૈયુજી મહારાજનું સાચું નામ ઉદયસિંહ દેખમુખ છે. તેઓ શુઝાલપુરના જમીનદાર પરિવાર સાથે સંબંધ રાખતા હતા.
   - જમીનદારના પુત્ર અને પૂર્વ મોડલ ભૈયુજી મહારાજ તેમની લાઈફસ્ટાઈલ માટે પણ ફેમસ હતા.
   - ક્યારેક કપડાંની એક બ્રાન્ડ માટે મોડલિંગ કરી ચૂકેલા ભૈયુજી મહારાજનો દેશના દિગ્ગજ રાજકારણી સાથે ગાઢ સંબંધ હતો.
   - તેઓ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં ભારે ઉત્સાહથી ભાગ લેવા માટે પણ ફેમસ હતા.
   - સદગુરુ દત્ત ધાર્મિક ટ્રસ્ટ તેમની જ દેખરેખ હેઠળ ચાલતું હતું. તેમનો મુખ્ય આશ્રમ બાપટ ચાર રસ્તા પર છે.
   - તેઓ સફેદ કલરની SUV મર્સિડીઝ જેવી મોંઘી કાર્સમાં ફરતા ભૈય્યુજી મહારાજ રોલેક્સ બ્રાન્ડની જ ઘડિયાળ પહેરતા હતા.
   - તેઓ ટ્રિપ દરમિયાન મોંઘા અને આલીશાન રિસોર્ટમાં રહેતા હતા.

   પહેલી પત્નીના મોતના બે વર્ષ બાદ કર્યા હતા બીજા લગ્ન

   - ભૈયુજી મહારાજની પહેલી પત્ની માધવીનું નવેમ્બર 2015માં પૂણેમાં નિધન થઈ ગયું હતું. તે મહારાષ્ટ્રના ઔરંગાબાદની રહેવાસી હતી. પહેલા લગ્નથી તેમને એક પુત્રી થઈ છે, તે પૂણેમાં અભ્યાસ કરી રહી છે
   - 30 એપ્રિલ, 2017ના રોજ મધ્યપ્રદેશના શિવપુરીની ડો. આયુષી સાથે બીજા લગ્ન કર્યા હતા.
   - તેમની પહેલી પત્નીને લઈને તેમની બીજી પત્ની સાથે ઝઘડો થતો રહેતો હતો.

   મલ્ટીટાસ્કિંગ અને મલ્ટીટેલેન્ટેડ

   ભૈયુજી મહારાજ તેના ટ્રસ્ટ દ્વારા સ્કોલરશિપ વેચતા હતા. કેદીઓના બાળકોને ભણાવતા હતા, ખેડૂતોને ખાતર-બીજ ફ્રીમાં આપતા હતા. ગામમાં તળાવ ખોદાવતા હતા. વૃક્ષારોપણ કરાવતા હતા. દર્દીઓને સારવારની વ્યવસ્થા કરાવી આપતા હતા અને સમુહ લગ્નો પણ કરાવતા હતા. આ સિવાય તેઓ પ્રવચન આપવાની સાથે લેખ અને કવિતાઓ લખતા હતા ભૈયુજી મહારાજ ભજન પણ ગાતા હતા. તેઓ ઘણીવાર ટ્રેસ સૂટમાં પણ જોવા મળતા હતા. એક ખેડૂતની જેમ ક્યારેક પોતાના ખેતરમાં જતા હતા, તો ક્યારેક ક્રિકેટના શોખીન જોવા મળતા હતા. ઘોડેસવાર અને તલવારબાજીમાં મહારથ સિવાય કવિતાઓમાં પણ તેમને રસ હતો. તેઓ એક નવા પ્રકારના સંતની છબી બનાવવામાં લાગેલા હતા.

   આગળ જુઓ ભૈયુજી મહારાજની રાજકીય હસ્તીઓ સાથેની વધુ તસવીરો...

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભૈયુજી મહારાજ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભૈયુજી મહારાજ

  • મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ સાથે ભૈયુજી મહારાજ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ સાથે ભૈયુજી મહારાજ

  • ભૈયુજી મહારાજની મૃત્યુ પછીની તસવીર
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભૈયુજી મહારાજની મૃત્યુ પછીની તસવીર

  • ગુજરાતના પૂર્વ CM આનંદીબેન પટેલ સાથે ભૈયુજી મહારાજ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુજરાતના પૂર્વ CM આનંદીબેન પટેલ સાથે ભૈયુજી મહારાજ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મોડલિંગ છોડી બન્યા સંત, એક વર્ષ પહેલા કર્યા'તા બીજા લગ્ન, લાઈફસ્ટાઈલ માટે ફેમસ | read about bhaiyyu maharaj Lifestyle who Depressed from Family Fraud
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `