ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» સવારે ચાર વાગ્યે ઉઠીને સતત 18 કલાક કામ કરે છે PM મોદી, માત્ર 3.5 કલાક જ સૂવે છે | PM Modi sleeps only 3.5 hours wakes up at 4am in morning and works 18 hours

  સવારે 4 વાગ્યે ઉઠીને સતત 18 કલાક કામ કરે છે PM મોદી, માત્ર 3.5 કલાક જ સૂવે છે

  divyabhaskar.com | Last Modified - May 25, 2018, 12:22 PM IST

  ટીમ ઈન્ડિયાના કેપ્ટને પીએમ મોદીને આપી ફિટનેસ ચેલેન્જ, મોદીનો જવાબ- ચેલેન્જ મંજૂર છે
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ ટીમ ઈન્ડિયાના કપ્તાન અને યુથ આઈકોન વિરાટ કોહલીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફિટનેસ ચેલેન્જ આપી. જોકે, વિરાટ કોહલીને આ પહેલા કેન્દ્રીય યુવા અને ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરે એક વીડિયો પોસ્ટ કરીને ફિટનેસ ચેલેન્જ આપી હતી, જેને વિરાટે સ્વીકારી અને પોતાનો કસરત કરતો એક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો. વીડિયો પોસ્ટ કરતા વિરાટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વાઈફ અનુષ્કા શર્મા અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન એમએસ ધોનીને ફિટનેસ ચેલેન્જ આપી. વિરાટની ચેલેન્જ વડાપ્રધાન મોદીએ સ્વીકારી પણ લીધી છે. પીએમએ ટ્વિટ કરતા લખ્યું, ચેલેન્જ મંજૂર વિરાટ! હું મારો ફિટનેસ વીડિયો ટૂંક સમયમાં શેર કરીશ. વિરાટે મોદીને ચેલેન્જ આપી તો આ ચેલેન્જને ઘણા મોદી ફેન્સે ચેલેન્જ કરી દીધી. મોદી ફેન્સના જણાવ્યા પ્રમાણે, મોદી દિવસ રાત કામ કરે છે, તેઓ તો સુપરફિટ છે. ત્યારે અમે તમને જણાવી રહ્યા છીએ પીએમ મોદીનું રૂટીન શું છે. સવારે 4 વાગ્યે ઉઠે છે મોદી...

   મોદીની ફિટનેસ અને ટફ શેડ્યૂલ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. 67 વર્ષના નરેન્દ્ર મોદી સવારે ચાર વાગ્યે ઉઠે છે. બીજેપીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિનચર્યા જોઈ છે અને ઘણી વાર તેમના વિશે જણાવ્યું પણ છે. તેમના પ્રમાણે, મોદી જેવા એક્ટિવ નેતા કોઈ નથી. એક વાર બીજેપી નેતા વેંકૈયા નાયડૂએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 4 વાગ્યે જ પોતાનો બેડ છોડી દે છે, પછી તેઓ અડધી રાત પહેલા બેડ પર આવતા નથી. સવારે ઉઠીને તેઓ યોગ, સુર્ય નમસ્કાર અને મેડિટેશન જરૂર કરે છે. તેમને સવારમાં ચાલવું ખુબ ગમે છે, કામમાં વ્યસ્ત રહેવાના કારણે જો તેઓ યોગા ના કરી શકે તો થોડી વાર વોક જરૂર કરે છે.

   આદુવાળી ચા અને હળવો નાસ્તો

   - યોગા બાદ મોદી આદુવાળી ચા પીવાનું પસંદ કરે છે. તેઓ બાફેલો અને શેકેલો નાસ્તો પસંદ કરે છે. ઘણી વાર તેઓ પોતાનો મનપસંદ ગુજરાતી નાસ્તો પણ કરે છે. જેમાં ઢોકળા પણ સામેલ હોય છે.

   કોઈ પણ સંજોગે 9 વાગ્યે ઓફિસ પહોંચી જાય છે મોદી

   દેશના દરેક વડાપ્રધાનનું શેડ્યૂલ બહુ વ્યસ્ત હોય છે પરંતુ મોદીનું ટફ શેડ્યૂલ ખરેખર ટફ છે. જેમ કે, અટલ બિહારી વાજપેયીને દરરોજે વડાપ્રધાન કાર્યાલય જવું નહોતું ગમતું, ઘણી વાર તેઓ ઘરે રહેલા કાર્યાલય પરથી જ પોતાનું કામ કરતા હતા. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું નથી કરતા. તેઓ રોજે સવારે 9 વાગ્યે ઓફિસ પહોંચી જ જાય છે.

   લંચમાં લે છે આ વાનગી

   મોદી શાકાહારી ભોજન જ કરે છે. લંચમાં ગુજરાતી ભાખરી અને દાળ ખિચડી તેમની ફેવરિટ છે. આ સિવાય તેમના દિવસના ભોજનમાં દાળભાત, લીલું શાક અને દહીં સામેલ છે. તેઓ ઘણી વાર એકદમ હળવું ખાવાનું પસંદ કરે છે જેમ કે પૌઆ કે ઈડલી.

   18 કલાક એક્ટિવ રહે છે મોદી

   બીજેપી નેતાઓ પ્રમાણે, મોદી દરરોજે ઓછામાં ઓછા 18 કલાક કામ કરે છે. ખુદ વેંકૈયા નાયડૂએ કહ્યું છે કે, પીએમ પોતે પણ ઘણા કલાકો સુધી કામ કરે છે અને મંત્રીઓને પણ તેમના જેવું કરવા માટે કહેતા રહે છે. મોદી દરેક કામ ચોક્કસાઈથી કરે છે. દરેક કામનું મોનિટરિંગ અને ફોલોઅપ જાતે જ લે છે. રાજકીય નિષ્ણાતો મોદીના કામ કરવાની રીતને કોર્પોરેટ સ્ટાઈલ જેવું માને છે. નોંધનીય છે કે, વડાપ્રધાન બન્યા તેના 180 દિવસોમાં વડાપ્રધાન મોદીએ 31 દિવસની હવાઈ મુસાફરી કરી હતી. તાજેતરમાં કર્ણાટક ચૂંટણી બાદ વડાપ્રધાન તરીકેના તમામ જરૂરી કામ કરવાની સાથે સાથે મોદીએ એક દિવસમાં ચાર ચાર રેલીઓને સંબોધિત કરી હતી.

   બાફેલાં શાક સાથે હળવો ડિનર

   રિપોર્ટ્સ પ્રમાણે, ડિનરમાં મોદી દાળ, સલાડ અને બાફેલું શાક ખાય છે. ત્યાં જ નવરાત્રિના નવ દિવસનું વ્રત પણ રાખે છે અને દિવસમાં માત્ર 1 ફળ ખાય છે. ભાષણ દરમિયાન તે હંમેશાં તેજ અવાજ અને જોશીલા જોવા મળે છે. તેની માટે તેઓ પોતાના ગળાનું વિશેષ ધ્યાન રાખે છે. ગળું ઠીક રાખવા માટે તે આદુ અને ફુદીનાવાળી ચા પણ પીવે છે.

   મોડી રાતે કામ પૂર્ણ કરીને સૂવે છે મોદી

   મોદીને નજીકથી જાણતાં લોકો તેમના અનેક કેબિનેટ મંત્રી જણાવી ચૂક્યા છે કે મોદી પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ જ સૂવે છે. તે મોડે સુધી દેશ અને દુનિયાની તમામ અપડેટ લેતાં રહે છે અને થોડીવાર ટીવી જોઇને સૂવે છે. તેમનો સૂવાનો સમય અનેકવાર વ્યસ્તતાના કારણે પ્રભાવિત પણ થાય છે, પરંતું તે સવારે એક જ સમયે ઉઠે છે. 2011ના એક ઇન્ટરવ્યૂમાં મોદી સ્વયં જણાવી ચૂક્યા છે કે તેઓ સાડા ત્રણ કલાક જ સૂવે છે. તેમને અનેકવાર ડોક્ટર કહી ચૂક્યા છે કે, ઓછાંમાં ઓછી 5-6 કલાક ઊંઘ લેવી પરંતું મોદી પ્રમાણે તેમને ઓછું સૂવાની આદત થઇ ગઇ છે. મોદી પ્રમાણે સૂવા જતી વખતે તેમને બેડ ઉપર 30 સેકેન્ડની અંદર ઊંઘ આવી જાય છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સવારે ચાર વાગ્યે ઉઠીને સતત 18 કલાક કામ કરે છે PM મોદી, માત્ર 3.5 કલાક જ સૂવે છે | PM Modi sleeps only 3.5 hours wakes up at 4am in morning and works 18 hours
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `