ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» ચાલુ સભામાં PM મોદીએ IAS ઓફિસરને કર્યા ઊભા | PM modi praises ias officer left USA for become head of swachch bharat

  ચાલુ સભામાં PM મોદીએ IAS ઓફિસરને કર્યા ઊભા, અટકી પડી સૌની નજર

  divyabhaskar.com | Last Modified - Apr 10, 2018, 06:33 PM IST

  PM મોદીએ સ્ટેજ પર IAS ઓફિસરને ના જોતા તેમણે ભીડમાં ઓફિસર તરફ કેમેરો કરવા માટે કહ્યું
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંપારણ સત્યાગ્રહના શતાબ્દી સમારોહમાં સમાપન કાર્યક્રમમાં એક નિવૃત આઈએએસ ઓફિસરના વખાણ કર્યા. આ આઈએએસ ઓફિસરનું નામ છે પરમેશ્વર જી. અય્યર. પીએમ મોદીએ કહ્યું કે, અય્યર જાતે શૌચાલય સાફ કરે છે અને તેઓ અમેરિકાથી નોકરી છોડીને આવ્યા છે. હકીકતમાં અય્યરે સ્વચ્છ ભારત મિશનને હેડ કરવા માટે અમેરિકામાં પોતાની નોકરી છોડી દીધી હતી. તેઓ 1981 બેચના ઉત્તર પ્રદેશ કેડરના ઓફિસર છે. તેમણે 7 વર્ષ પહેલા સ્વૈચ્છિક રિટાયરમેન્ટ લઈ લીધું હતું. જાણો અય્યરની અન્ય ખાસ વાતો...

   તેમણે વર્લ્ડ બેન્કની સ્વચ્છતા અભિયાનમાં કામ કર્યું. પીએમ મોદીએ તેમના કામથી એટલા ખુશ છે કે, જ્યારે તેમણે સ્ટેજ પર અય્યરને ન જોયા તો તેમણે ભીડમાં ઓફિસર તરફ કેમેરો કરવા માટે કહ્યું. અય્યરની પાણી પુરવઠો અને સેનિટેશન સેક્ટરમાં 20 વર્ષથી વધારે કામ કરવાનો અનુભવ છે. તેમણે જળ સુરજ પ્રોગ્રામ માટે ઓળખવામાં આવે છે. નોંધનીય છે કે, અય્યર ભારત સરકારના સ્વચ્છ ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે. સરકારે તેમને પેયજલ અને સ્વચ્છતા મંત્રાલયમાં સચિવ તરીકે અમેરિકાથી પાછા બોલાવ્યા હતા.

   અય્યરક સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહે છે અને સ્વચ્છતા અભિયાન સબંધિક અપડેટ સતત કરે છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ચાલુ સભામાં PM મોદીએ IAS ઓફિસરને કર્યા ઊભા | PM modi praises ias officer left USA for become head of swachch bharat
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top