ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» Nirab Modi living Luxurry Life with bank loan

  કરોડો રૂપિયાની લોન લઈને શું કરતો હતો નીરવ મોદી?

  divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 09:55 AM IST

  તેની આસપાસ બોલિવૂડથી માંડીને હોલિવૂડ સુધીની અભિનેત્રીઓનો જમાવડો લાગેલો રહેતો
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંકને 11 હજાર કરોડથી વધારે રૂપિયાનો ચૂનો લગાડવાનો આરોપ છે. નીરવ મોદી હાલ ભલે ફરાર હોય, પરંતુ થોડા મહીના પહેલા નીરવનો જલવો એવો હતો કે તેની આસપાસ બોલિવૂડથી માંડીને હોલિવૂડ સુધીની અભિનેત્રીઓનો જમાવડો લાગેલો રહેતો હતો, દેશમાંથી લઈને વિદેશ સુધી નીરવની ભવ્ય પાર્ટીઓમાં અભિનેતાથી લઈને નેતા સુધી હાજરી આપતા હતા. ક્યારેક આવો હતો નીરવનો જલવો...

   બે ડાયંમડ કંપનીઓનો છે માલિક

   નીરવ મોદી બે મોટી ડાયમંડ કંપનીઓનો માલિક છે. એકનું નામ ફાયરસ્ટાર ડાયમંડ કંપની છે તો બીજીનું નામ નીરવ મોદી ડાયમંડ કંપની છે. તેમના દેશવિદેશમાં અનેક મોટા સ્ટોર છે. તેની કંપની અબજોનો કારોબાર કરે છે. આટલું જ નહીં 2017માં ફોર્બ્સની યાદીમાં 84મા સૌથી ધનાઢ્ય ભારતીય રહ્યા છે.

   ઘણી હોલિવૂડ અને બોલિવૂડ સેલિબ્રિટીઝ પહેરતી નીરવની જ્વેલરી

   આંતરરાષ્ટ્રીય જ્વેલરી માર્કેટમાં નીરવ મોદી ફેમસ નામ છે. તેમની જ્વેલરીને કેટ વિન્સલેટ, કાર્લી ક્લાસ જેવી આંતરરાષ્ટ્રીય અને પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા, સોનમ કપૂર અને લીઝા હેડન જેવી ભારતીય અભિનેત્રીઓ ઓસ્કાર જેવા સમારોહમાં પહેરી ચૂકી છે. તેમાં ઘણી નીરવની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી છે. દુનિયાના ડાયમંડ કેપિટલ એન્ટવર્પમાં જન્મેલા નીરવ 'નીરવ મોદી' બ્રાન્ડ નામેથી જ પ્રોડક્ટ વેચે છે.

   અનેક દેશોમાં છે નીરવનો કારોબાર

   ભારત સિવાર નિરવનો રશિયા, આર્મેનિયા અને દક્ષિણ આફ્રિકામાં મેન્યૂફેક્ટરિંગ યૂનિટ્સ છે. નીરવે વર્ષ 2014માં તેનો પહેલો મોટો ડાયમંડ બુટિક દિલ્હીની ડિફેન્સ કોલોનીમાં અને તેના પછીના વર્ષે મુંબળના કાલા ઘોડા વિસ્તારમાં શરૂ કર્યો હતો. તેનો એક ભવ્ય સ્ટોર ન્યૂયોર્કના મેડિસન એવન્યૂમાં પણ છે. આ સિવાય તેમના સ્ટોર લંડન, સિંગાપુર, બેઈઝિંગ અને મકાઉમાં છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Nirab Modi living Luxurry Life with bank loan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `