ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» ભગવાન કૃષ્ણના રહસ્યમય પથ્થરનો દાવો | mystery behind god Krishnas Butter Ball

  ભગવાન કૃષ્ણના રહસ્યમય પથ્થરનો દાવો, જેને 7 હાથી પણ નથી હલાવી શક્યા

  divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 03:34 PM IST

  રહસ્યમયી પથ્થરનો આ વિશાળ ગોળો એક ઢાળવાળા પહાડ પર 45 ડિગ્રીના ખૂણે ટકેલો છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ 1908માં મદ્રાસ ગવર્નરે આર્થરે આ પથ્થરને હટાવવાનો આદેશ આપ્યો હતો જેના માટે સાત હાથીને કામ પર લગાવ્યા હતા પરંતુ આ પથ્થર ટસથી મસ થયો નહોતો. કૃષ્ણ બટર બોલ હવે એક ટુરિસ્ટ આકર્ષણ બની ચૂક્યું છે. આપણામાંથી ઘણા લોકો એવા છે, જે ટ્રિપ દરમિયાન ખાસ વસ્તુઓને શોધતા રહે છે. તેમને હરવાફરવા સિવાય કોઈ ખાસ વસ્તુઓને જાણવાનો બહુ શોખ હોય છે. આજે અમે એવા પથ્થર વિશે જણાવી રહ્યા છીએ, જેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.

   કૃષ્ણ બટર બોલને ના હલાવી શક્યા 7 હાથી

   કૃષ્ણ બટર બોલના નામેથી પ્રસિદ્ધ એક વિશાળકાય પથ્થર જે દક્ષિણ ભારતમાં ચેન્નાઈના એક નગરમાં મહાબલીપુરમના કિનારે આવેલો છે. રહસ્યમયી પથ્થરનો આ વિશાળ ગોલો એક ઢાળવાળા પહાડ પર 45 ડિગ્રીના ખૂણા પર બનેલા ઢાળ પર ટકેલો છે. આ પથ્થર કૃષ્ણના બટર બોલના નામથી ફેમસ છે. એમ માનવામાં આવે છે કે, આ કૃષ્ણના પ્રિય ભોજન માખણનું પ્રતિક છે જે સ્વંય સ્વર્ગમાંથી પડ્યું છે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો આ પથ્થર વિશે વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ભગવાન કૃષ્ણના રહસ્યમય પથ્થરનો દાવો | mystery behind god Krishnas Butter Ball
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top