ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» આ મંદિરની રથયાત્રામાં સામેલ થાય છે મુસ્લિમ, મસ્જિદોમાં જાય છે હિન્દૂ પૂજારી | Muslim people take part in temple rath yatra here and invite hindus in their festival

  આ મંદિરની રથયાત્રામાં સામેલ થાય છે મુસ્લિમ, મસ્જિદોમાં જાય છે હિન્દૂ પૂજારી

  divyabhaskar.com | Last Modified - May 07, 2018, 03:12 PM IST

  ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ છે અહીની રથયાત્રા, હિન્દૂ-મુસ્લિમ વચ્ચે 3 પેઢીથી ચાલી આવે છે આ પરંપરા
  • પ્રતિકાત્મક તસવીર
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતિકાત્મક તસવીર

   નેશનલ ડેસ્કઃ એકબીજાના ધર્મ પ્રત્યે સન્માનની આ રીતે લગભગ જ ક્યાંક જોવા મળતી હશે. દેશમાં એક એવી જગ્યા પણ છે જ્યાં મુસ્લિમ સંપ્રદાયના લોકો મંદિરની રથયાત્રામાં સામેલ થાય છે અને પુજારી મસ્જિદોમાં જાય છે. કેરળના મંજેશ્વરમમાં સ્થિત છે શ્રી ઉદયવારા આરાસુમનજુસનાત મંદિર.

   જોરશોરથી ચાલી રહી છે રથયાત્રાની તૈયારીઓ

   મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રથયાત્રા ચાર દિવસની હશે 9મેથી લઈને 12 મે સુધી ચાલશે. આ રથયાત્રા દેશમાં માત્ર ધાર્મિક દ્રષ્ટિએ માત્ર ફેમસ નથી પરંતુ એક ખાસ વાત પણ આ રથયાત્ર તેને વધારે ખાસ બનાવ છે. આ યાત્રા ઘણી જગ્યાએથી પસાર થાય છે. આ દરમિયાન યાત્રાનો એક પડાવ મસ્જિદ પણ હોય છે જ્યાં મસ્જિદના ઈમામ શ્રદ્ધાળુઓનું ખુલ્લા મનેથી સ્વાગત કરે છે.

   દર વર્ષે 1000 લોકોને અપાય છે આમંત્રણ

   આ મસ્જિદ મંદિરથી લગભગ 100 મીટરના અંતરે આવેલી છે. મંદિરથી નીકળતી આ રથયાત્રામાં સામેલ થવા માટે મસ્જિદના લગભગ 1000 સભ્યોને દર વર્ષે આમંત્રણ આપવામાં આવે છે. આટલું જ નહીં મસ્જિદમાં દર પાંચ વર્ષે થતા ખાસ તહેવારમાં આવવા માટે હિન્દૂઓને પણ ખાસ આમંત્રણ પાઠવવામાં આવે છે. ગામના લોકો આ વાતનું હંમેશા ધ્યાન રાખે છે કે, પૂજા આયોજનોમાં એકબીજા સંપ્રદાયના લોકો જરૂર સામેલ થાય.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આ મંદિરની રથયાત્રામાં સામેલ થાય છે મુસ્લિમ, મસ્જિદોમાં જાય છે હિન્દૂ પૂજારી | Muslim people take part in temple rath yatra here and invite hindus in their festival
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top