ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» Mother and daughter were forced to be drink muddy shaved heads at Jharkhand

  માં-દીકરીનું મુંડન કરાવી પીવડાવ્યું પેશાબ, આટલી હદે ક્રૂરતા શા માટે?

  divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 03:35 PM IST

  ઘટના બાદ અમુક સ્વયંસેવી સંસ્થાઓએ લોકોને પીડિત માતા પુત્રીને સન્માનિત પણ કરી છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   નેશનલ ડેસ્કઃ આપણા દેશમાં કોઈ પણ મહિલાને ડાયન(ચૂડેલ) જેવી ગણાવીને ત્રાસ આપવાની અનેક વાતો અને ઘટનાઓ હંમેશા સામે આવતી રહે છે. તાજેતરમાં એક જ પરિવારની માતા પુત્રીને ડાયન જણાવીને ગ્રામજનોએ ટોર્ચર કરી. આટલું જ નહીં માતા પુત્રીના કપડાં ઉતરાવીને આખા ગામમાં ફેરવી અને બન્ને પેશાબ પીવડાવવાની ઘટના સામે આવી છે. વાંચો સમગ્ર ઘટના વિશે...

   ઝારખંડમાં હ્રદયદ્રાવક ઘટનાનો ખુલાસો થયો છે. એક વેબપોર્ટલના અહેવાલ પ્રમાણે, ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલા સોનાહાતૂ પોલીસ સ્ટેશનના બોંગાદાર દુલમી ગામમાં માતા પુત્રીને ચૂડેલ જણાવીને તેની સાથે ક્રૂરતાભર્યું શોષણ કરવામાં આવ્યું.
   ટોર્ચરની તમામ હદો પાર
   વિગતો અનુસાર, એતવરિયા દેવી(નામ બદલેલ છે) નામની મહિલા તેના પરિવાર સાથે રહે છે. મહિલા સાથે 15 ફેબ્રુઆરીના રોજ ગ્રામજનો અચાનક તેના ઘરની સામે આવી ગયા અને તેના પર ચૂડેલ હોવાનો આરોપ લગાવવા લાગ્યાં. માતા પુત્રી બન્નેને ગ્રામજનો પરાણે સ્મશાનગૃહ લઈ ગયા. તેમના ચહેરા પર પેશાબ અને માનવ મળ પણ ફેંક્યું. ગ્રામજનો સાથે એક વાળંદ પણ હતો જેણે તેમનું મુંડન પણ કરાવી દીધું. તેમના કપડાં કઢાવ્યા અને પહેરવા માટે માત્ર એક સફેદ સાડી આપવામાં આવી અને આખા ગામમાં ફેરવી.
   કોઈ વ્યક્તિ બચાવવા ન આવ્યો આગળ
   મહિલા અનુસાર, અમુક લોકો અમને આખા ગામમાં બધાની સામે ફરાવી રહ્યા હતા અને આખા ગામના લોકો જોઈ રહ્યા હતા. અમારી પર ચૂડેલ હોવાનો આરોપ હતો અને ગામમાં રહેતો કોઈ પણ વ્યક્તિ અમને બચાવવા આગળ ન આવ્યો. એતવરિયા દેવીએ એક વેબપોર્ટલને જણાવ્યું કે, આખી રાત અમે ગભરાટ સાથે પસાર કરી અને સવાર થતા જ મારા ઈચીગઢ સ્થિત પીયરમાં જતી રહી. ભાઈના પુત્રને બધી વાત જણાવ્યા બાદ અમે પોલીસ પાસે ગયા જ્યાં અમે લેખિત રિપોર્ટ દાખલ કરાવ્યો.
   આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mother and daughter were forced to be drink muddy shaved heads at Jharkhand
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `