Home » National News » In Depth » mukesh ambani To laxmi mittal Businessman Wives

મુકેશ અંબાણીથી લક્ષ્મી મિત્તલ સુધી, આ છે ભારતીય બિઝનેસમેનની સુંદર Wives

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 05:50 PM

નીતા અંબાણી મુકેશ અંબાણીના બિઝનેસમાં પણ મદદ કરતી રહે છે, IPL ટીમની છે માલિક

 • mukesh ambani To laxmi mittal Businessman Wives
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  મુંબઇ: દેશના સૌથી રિચેસ્ટ બિઝનેસમેન મુકેશ અંબાણીનો મોટો દીકરો આકાશ આ વર્ષે હીરાના ઉદ્યોગપતિની દીકરી શ્લોકા મહેતા સાથે લગ્ન કરવાનો છે. શ્લોકા સારી બિઝનેસવુમન હોવાની સાથે સાથે એક સોશિયલ વર્કર પણ છે. પોસિબલ છે કે તે આગળ વધીને બિઝનેસમાં આકાશ અંબાણીની મદદ કરશે. કહેવામાં આવે છે કે દરેકની લાઇફમાં એક મહિલાની મહત્વની ભૂમિકા હોય છે. પછી તે સામાન્ય વ્યક્તિ હોય, સેલેબ્સ કે પછી બિઝનેસમેન હોય. આ પેકેજમાં અમે આવા જ કેટલાક બિઝનેસમેનની પત્ની વિશે જણાવી રહ્યાં છીએ, જે ગ્લેમરસ હોવાની

  મુકેશ અંબાણી અને નીતા અંબાણી

  - નીતા અંબાણીએ ભારતના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની છે, તેની નેટવર્થ 3,940 કરોડ USD (લગભગ 2 લાખ 56 હજાર કરોડ રૂપિયા) છે. નીતા મુકેશ સાથે

  મળીને તેમના બિઝનેસને નવી ઉંચાઇઓ પર પહોચાડવામાં લાગેલી છે.
  - મુંબઇની ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્લૂકની જવાબદારી પણ ચેરપર્સન નીતા પાસે જ છે. રિલાયન્સ ફાઉન્ડેશનમાં પણ નીતા રસ સાથે કામ કરે છે.
  - IPL ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સની માલકિન પણ નીતા અંબાણી છે. આઇપીએલ મેચ દરમિયાન તે અવાર નવાર જોવા મળે છે.

  આગળની સ્લાઇડમાં વાંચો, ભારતના અબજોપતિ બિઝનેસમેનની Wives અને તેમની લાઇફસ્ટાઇલ...

 • mukesh ambani To laxmi mittal Businessman Wives
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  અવંતી બિરલા

   

  - યશોવર્ધન (યશ) બિરલા અને અવંતીની મુલાકાત કોલેજના સમયમાં થઇ હતી. ત્યારે યશ મુંબઇની સિડનહૈમ કોલેજમાં ભણતો હતો અને અવંતી પાસે આવેલી જયહિન્દ કોલેજમાં 

  અભ્યાસ કરતી હતી.
  - જલ્દી બન્ને એક બીજાની નજીક આવ્યા હતા. પેજ-3 પાર્ટીથી લઇ પોતાની લક્ઝરી લાઇફ માટે જાણીતો યશ 18 લિસ્ટેડ કંપનીઓના ગ્રુપ (યશ બિરલા ગ્રુપ)નો ચેરમેન છે.

 • mukesh ambani To laxmi mittal Businessman Wives
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  ગાયત્રી જોશી

   

  - રિયલ એસ્ટેટ ટાયકૂન વિકાસ ઓબેરોય દેશના જાણીતા બિઝનેસમેન અને અબજોની પ્રોપર્ટીના માલિક છે.
  - પત્ની ગાયત્રી જોશી Femina Miss Indiaની ફાઇનલિસ્ટ રહી ચુકી છે. ગાયત્રી પોતાના પતિના બિઝનેસમાં સાથ આપી રહી છે.
  - તે બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'સ્વદેશ'માં નજરે પડી હતી. આ સીવાય બોલિવૂડની પેજ-3 પાર્ટીમાં પણ બન્ને અવાર નવાર જોવા મળે છે.

 • mukesh ambani To laxmi mittal Businessman Wives
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  નૈના મિત્તલ

   

  - ભારતી એરટેલના હેડ સુનીલ મિત્તલ દેશના જાણીતા બિઝનેસમેન છે, તેની પત્નીનું નામ નૈના મિત્તલ છે. નૈનાને મીડિયામાં ચર્ચામાં રહેવાનું પસંદ નથી.
  - જેને કારણે તે પરદા પાછળ રહીને પતિને સપોર્ટ કરતી રહે છે. આ સીવાય જરૂર પડતા પતિના બિઝનેસમાં પણ મદદ કરે છે.
  - સુનીલ અને નૈનાને 3 બાળક છે. જેમાં જુડવા દીકરા શ્રવિન અને કેવિન મિત્તલ અને એક દીકરી ઇશા મિત્તલ છે.

 • mukesh ambani To laxmi mittal Businessman Wives
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  નતાશા પૂનાવાલા

   

  - 840 કરોડ USD (લગભગ 55 હજાર કરોડ રૂપિયા)ની પ્રોપર્ટીના માલિક સાયરસ એસ પૂનાવાલના પરિવારમાં દીકરો અદાર, પુત્ર નતાશા અને એક પૌત્ર છે.
  - સાઇરસ અને અદાર કાર અને હોર્સ રેસના શૌખીન છે. જ્યારે નતાશા પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને પેજ-3 પાર્ટી માટે જાણીતી છે.
  - નતાશા 'લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ'માંથી ગ્રેજ્યુએટ છે. લંડનમાં અભ્યાસ દરમિયાન અદાર અને નતાશાની મુલાકાત થઇ હતી.

 • mukesh ambani To laxmi mittal Businessman Wives
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  નીરજા બિરલા

   

  - નીરજા ભારતના ટોપ બિઝનેસમેનની યાદીમાં સામેલ કુમાર મંગલમ બિરલાની પત્ની છે. તે આદિત્ય બિરલા ટ્રસ્ટ્રની વાઇસ ચેરપર્સન છએ.
  - કુમાર બિરલા અને નીરજાને ત્રણ બાળક અનન્યાશ્રી, આર્યમન વિક્રમ અને અદ્વૈતૈષા છે. 22ની ઉંમરમાં કુમાર બિરલાના લગ્ન નીરજા સાથે થયા હતા. નીરજા અવાર નવાર પેજ-3 પાર્ટીમાં નજરે પડે છે.

 • mukesh ambani To laxmi mittal Businessman Wives
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  પ્રીતિ અદાણી

   

  - ગૌતમ અદાણી દેશના ટોપ બિલિયોનર બિઝનેસમેનમાંથી એક છે, તેની પત્ની પ્રીતિ અદાણી એક ડેન્ટિસ્ટ છે પરંતુ હવે તે પતિના બિઝનેસમાં પણ મદદ કરે છે.
  - પ્રીતિ અદાણી ફાઉન્ડેશનની હેડ અને મેનેજિંગ ટ્રસ્ટી પણ છે. આ સિવાય અદાણી વિદ્યા મંદિર નામથી અમદાવાદમાં તેની સ્કૂલ પણ છે. જેની જવાબદારી પણ પ્રીતિ પાસે છે.

 • mukesh ambani To laxmi mittal Businessman Wives
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  ટીના અંબાણી

   

  - 230 કરોડ USD (લગભગ 15 હજાર કરોડ)ના માલિક અનિલ અંબાણી ચેરમેન તરીકે રિલાયન્સ ગ્રુપને નવી ઉંચાઇઓ પર પહોચાડવામાં વ્યસ્ત રહે છે. જ્યારે પત્ની ટીના પણ ગ્રુપની 

  સોશિયલ એક્ટિવિટીને આગળ વધારવાનું કામ કરે છે.
  - ટીના કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલ અને સિલ્વર ફાઉન્ડેશનને ચલાવે છે. 1991માં અનિલ અંબાણી અને એક્ટ્રેસ ટીના મુનીમના લગ્ન થયા હતા. ટીનાએ 35થી પણ વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યુ છે. લગ્ન બાદ તેને બોલિવૂડને અલવિદા કહી દીધુ હતું.

 • mukesh ambani To laxmi mittal Businessman Wives

  ઉષા મિત્તલ

   

  - ઉષા બ્રિટનના સૌથી અમીર ભારતીયની પત્ની છે. લક્ષ્મી મિત્તલ સ્ટીલ કિંગ ગણાય છે. ઉષા પતિના સ્ટીલ બિઝનેસમાં મદદ કરે છે. મીટિંગથી લઇ કંપનીની તમામ એક્ટિવિટીમાં પણ 

  તેનો મહત્વનો રોલ છે.
  - ભારતમાં મહિલાઓના શિક્ષણ માટે તેના નામ પર 'ઉષા મિત્તલ ઇંસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી' યૂનિવર્સિટી પણ ખોલવામાં આવી છે. બાળકો સાથે ખાસ લગાવ રાખનારા આ પાવર કપલનું 

  બિઝનેસ જગતમાં ઘણુ સારૂ નામ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ