ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» Meet teacher of maharastra who rides 50 Km daily to teach a student

  આ સ્કૂલમાં ભણે છે માત્ર એક વિદ્યાર્થી, જીવના જોખમે ટીચર આવે છે રોજ ભણાવવા

  divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 12:50 PM IST

  સ્કૂલ સુધી પહોંચવા માટે દરરોજે શિક્ષકે જીવ જોખમમાં નાખીને ખીણમાંથી પસાર થવું પડે છે
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ સ્કૂલમાં માત્ર એક જ વિદ્યાર્થી હોય અને ત્યાં ટીચર રોજે ભણાવતા પણ જતા હોય. એ પણ પોતાનો જીવ જોખમમાં નાખીને. મહારાષ્ટ્રના આ 29 વર્ષીય શિક્ષક રજનીકાંત મેંઢીના જેટલા વખાણ એટલા કદાચ ઓછા પડે. તે તોફાન અને ઝેરી સાંપ જેવા જીવલેણ જોખમો સામે લડે છે અને દરરોજે 50 કિલોમીટરનું અંતર કાપીને વિદ્યાર્થીને ભણાવવા માટે આવે છે.

   પહાડો પાર કરી પહોંચે છે ભણાવવા

   - રજનીકાંત મેંઢે નાગપુરની એક સરકારી સ્કૂલના શિક્ષક છે.
   - પરંતુ જે સ્કૂલમાં તેમનું પોસ્ટિંગ છે ત્યાં માત્ર એક જ વિદ્યાર્થી ભણે છે.
   - આ ઉપરાંત સ્કૂલ સુધી પહોંચવા માટે દરરોજે તેમને પોતાનો જીવ જોખમમાં નાખીને પહાડો વચ્ચેથી પસાર થવું પડે છે.

   50 કિલોમીટરનો જોખમી પ્રવાસ

   - સરકારી શિક્ષક રજનીકાંતની ડ્યુટી જે સ્કૂલમાં છે તે પૂણેના ભોરના ચંદર ગામમાં સ્થિત છે અને એ સ્કૂલમાં ભણવા માટે માત્ર એક વિદ્યાર્થી યુવરાજ આવે છે.
   - સ્કૂલ સુધી પહોંચવા માટે રજનીકાંતને દરરોજે લગભગ 50 કિમીનો જોખમી પ્રવાસ ખેડવો પડે છે.
   - પહેલા તેમણે પોતાની બાઈકથી ગામની અંદર જવા માટે હાઈવેથી 12 કિમી સુધી જવું પડતું હતું.
   - બાદમાં હવે બાઈકથી જ 400 ફૂટ ઊંડી ખીણ પાર કરીને પહાડના રસ્તે ગામમાં પહોંચે છે.

   આગળ વાંચોઃ વીજળી ન હોવા છતા ઈ-લર્નિંગ બનાવ્યું શક્ય...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Meet teacher of maharastra who rides 50 Km daily to teach a student
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top