ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » In Depth» Maharashtra government signs MoU with amol yadav

    ધાબા પર બનાવ્યું'તું વિમાન, હવે સરકારે સાઈન કર્યા 35 હજાર કરોડ રૂપિયાના MOU

    divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 12:54 PM IST

    ફડણવીસને યાદવની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરાવી, સીએમ અને પીએમ વચ્ચે આ અંગે 4 બેઠકો થઈ
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્કઃ મહારાષ્ટ્ર સરકારે સોમવારે દેશના પહેલા સ્વતંત્ર વિમાન નિર્માતા કેપ્ટન અમોલ યાદવને પાલઘરમાં 20 સીટર વિમાન બનાવવા માટે એક સ્વદેશી કારખાનું શરૂ કરવા માટે મંજૂરી આપી. આ પરિયોજનાની કિંમત 35 હજાર કરોડ રૂપિયા છે. એક અધિકારીએ આ જાણકારી આપી છે. યાદવ 2016ના ફેબ્રુઆરી મહિનમાં ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે, તેણે તેના ફ્લેટના ધાબા પર એક નાના વિમાનનું નિર્માણ કર્યું હતુ અને તેને મુંબઈમાં થયેલા મેગા આયોજનમાં 'મેક ઈન ઈન્ડિયા'માં પ્રદર્શિત કર્યું હતું.

      155 એકર જમીન ફાળવવામાં આવશે

      મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સરકારે યાદવના થ્રસ્ટ એરક્રાફ્ટ પ્રા.લિ.ની સાથે નાના વિમાનોનું નિર્માણ અને પાલઘરને એક નવા વિમાન કેન્દ્ર તરીકે વિકસિત કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. સરકારે પહેલા જ જાહેરાત કરી હતી કે, મેક ઈન ઈન્ડિયા પહેલના ભાગરૂપે પરિયોજનાને અમલમાં મૂકવા માટે 41 વર્ષીય જેટ એરવેઝના પૂર્વ ડેપ્યુટી ચીફ પાયલોટની કંપનીને પાલઘરમાં 155 એકર જમીન ફાળવવામાં આવશે, જે મુંબઈથી અંદાજે 100 કિલોમીટર દૂર છે.

      4 કરોડ ખર્ચીને 6 સીટર વિમાન બનાવ્યું

      મુંબઈમાં રહેતા કેપ્ટન અમોલ યાદવે વર્ષ 2009માં જ કાંદિવલીમાં બિલ્ડિંગના ધાબે લગભગ 4 કરોડ રૂપિયાના ખર્ચે 6 સીટર વિમાન બનાવ્યું હતું. વર્ષ 2016માં મુંબઈમાં મેક ઈન ઈન્ડિયા હેઠળ તેને પ્રદર્શિત પણ કરવામાં આવ્યું પરંતુ ટેસ્ટ ફ્લાઈંગની મંજૂરી વર્ષ 2011થી પેન્ડિંગ હતી. ત્યારથી અમોલ સર્ટિફિકેટ મેળવવા માટે પ્રયાસો કરી રહ્યો હતો.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Maharashtra government signs MoU with amol yadav
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `