ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» આ ગામ પર છે શાપ, 400 વર્ષથી કોઈ મહિલા નથી થઈ પ્રેગનન્ટ, જાણો કેમ? | Madhya pradesh village where no any woman has given birth from last 400 years

  આ ગામ પર છે શાપ, 400 વર્ષથી કોઈ મહિલા નથી થઈ પ્રેગનન્ટ, જાણો કેમ?

  divyabhaskar.com | Last Modified - May 11, 2018, 03:24 PM IST

  ગામમાં મહિલાઓ બાળકો પેદા કરે છે તો કાં તો તે મૃત્યું પામે છે કાં તો બાળક
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ દરેક મહિલા માટે એક સંતાનને જન્મ આપવાથી વધારે સારું કદાચ કંઈ ના હોય. કહેવાય છે કે, સંતાનને જન્મ આપ્યા બાદ મહિલા પોતાને સંપૂર્ણ અનુભવે છે કારણ કે, સંતાન તેને દુનિયાનો સૌથી મોટો હોદ્દો એટલે કે માતાનો દરજ્જો આપે છે. પરંતુ ભારતમાં એવી પણ એક જગ્યા છે જ્યાં મહિલાઓને બાળકો પેદા કરવાની મંજૂરી નથી.

   શું થાય મહિલા બાળકને જન્મ આપે તો...

   આ જગ્યાનું નામ છે સંકા શ્યામ જી ગામ, જે મધ્ય પ્રદેશના રાજગઢમાં સ્થિત છે. આ એ ગામ જ છે જ્યાં, મહિલાઓએ છેલ્લા 400 વર્ષથી બાળકને જન્મ આપ્યો નથી. ગામના લોકો શાપને તેનું કારણ માને છે. તેમનું માનવું છે કે, મહિલાઓના બાળક પેદા કરવા પર ગામ શાપિત છે. લોકો જણાવે છે કે, જો આ ગામમાં મહિલાઓ બાળકો પેદા કરે છે તો કાં તો તે મૃત્યું પામે છે કાં તો બાળક.

   ગામની મહિલા આ રીતે આપે છે જન્મ

   કહેવાય છે કે, આ ગામની મહિલાઓને બાળકો પેદા કરવા માટે ગામની બહાર જવું પડે છે. ગામના સરપંચ નરેન્દ્ર ગુર્જર પ્રમાણે, મોટાભાગના બાળકનો જન્મ હોસ્પિટલમાં થાય છે પરંતુ, ક્યારે ઈમરજન્સીમાં માતા જો હોસ્પિટલ જવાની સ્થિતિમાં ના હોય તો તેને ગામની બહાર બનેલા એક રૂમમાં લઈ જવાય છે. તેમણે જણાવ્યું કે, રૂમ માત્ર આ કામ માટે જ બનાવાયો છે. આટલું જ નહીં, વરસાદ થાય તો પણ મહિલાને ગામની બહાર જ જવું પડે છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ, શું છે શાપ પાછળની કહાણી...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આ ગામ પર છે શાપ, 400 વર્ષથી કોઈ મહિલા નથી થઈ પ્રેગનન્ટ, જાણો કેમ? | Madhya pradesh village where no any woman has given birth from last 400 years
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top