ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» ઐશ્વર્યા રાય સાથે લાલુના દીકરાના લગ્ન થશે | Lalus elder son Tej Pratap is set to tie the knot with Aishwarya Rai

  લાલુ યાદવની ભાવિ પુત્રવધૂ ઐશ્વર્યા રાય લાગે છે સુંદર, તસીવરોમાં ખાસ

  divyabhaskar.com | Last Modified - Apr 06, 2018, 03:11 PM IST

  તેજ પ્રતાપના લગ્ન આવતા મહિને 12 મેના રોજ થવાની શક્યતા, આ મહિને થશે સગાઈ
  • આ મહિને તેજ પ્રતાપની સગાઈ થઈ શકે છે
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ મહિને તેજ પ્રતાપની સગાઈ થઈ શકે છે

   નેશનલ ડેસ્કઃ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે તેના મોટા પુત્ર તેજ પ્રતાપ માટે કન્યા શોધી લીધી છે. તેજ પ્રતાપના લગ્ન પરસાથી આરજેડી ધારાસભ્ય અને બિહારના પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની પુત્રી સાથે થઈ શકે છે. ચંદ્રિકા રાય બિહારના પૂર્વ મુખ્યમંત્રી દરોગા રાયના પુત્ર છે. સૂત્રો તરફથી મળેલી જાણકારી પ્રમાણે, આ મહિને તેજ પ્રતાપની સગાઈ થઈ શકે છે. 18 એપ્રિલના રોજ પટણાના મૌર્યા હોટલમાં સગઈ થઈ શકે છે, જ્યારે આવતા મહિને 12 મેના રોજ તેજ પ્રતાપ સાથે લગ્ન થવાની શક્યતા છે.

   ચંદ્રિકા રાય વિશે

   ચંદ્રિકા રાય બિહારના પૂર્વ સીએમ દરોગા રાયના પુત્ર અને સારણના પરસા વિધાનસભ્ય વિસ્તારના આરજેડી ધારાસભ્ય છે. દરોગા રાય બિહારના 10માં મુખ્યમંત્રી હતા. તેઓ 16 ફેબ્રુઆરી 1970થી 22 ડિસેમ્બર, 1970 સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા. ચંદ્રિકાને ત્રણ બાળકો છે જેમાં 2 પુત્રી અને 1 પુત્ર છે. તેમનો પરિવાર દિલ્હીમાં રહે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેજ પ્રતાપના લગ્ન ચંદ્રિકાની મોટી પુત્રી ઐશ્વર્યા સાથે થઈ શકે છે. ઐશ્વર્યાની શાળાનું શિક્ષણ પટણાથી થયું છે. તેણે દિલ્હીથી માસ્ટર્સ કર્યું.

   આગળ વાંચોઃ વધુ વિગતો અને કોણ છે ઐશ્વર્યા રાય?

  • ઐશ્વર્યા રાય
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઐશ્વર્યા રાય

  • તેજ પ્રતાપ યાદવ
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેજ પ્રતાપ યાદવ

  • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

  • સુશીલ મોદીએ લીધી હતી કન્યા શોધવાની જવાબદારી
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુશીલ મોદીએ લીધી હતી કન્યા શોધવાની જવાબદારી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઐશ્વર્યા રાય સાથે લાલુના દીકરાના લગ્ન થશે | Lalus elder son Tej Pratap is set to tie the knot with Aishwarya Rai
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top