ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » In Depth» Lal Bahadur Shastri widow repay PNB loan from her pension

    PNBમાંથી દેશના બીજા વડાપ્રધાને લીધી'તી લોન, મૃત્યું બાદ પત્નીએ કરી ભરપાઈ

    divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 03:15 PM IST

    વડાપ્રધાને 5000 રૂપિયાની લોન માટે અરજી કરી જેને તે જ દિવસે મંજુર કરવામાં આવી હતી
    • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્કઃ દેશ છોડીને ફરાર થયેલો ડાયમંડ વેપારી નીરવ મોદી પંજાબ નેશનલ બેંકમાંથી લીધેલા કરોડો રૂપિયા ચૂકવશે કે નહિં તે અંગે હજુ કંઈ પણ કહી શકાય તેમ નથી. પરંતુ દેશની સૌથી જૂની બેંકના એવા પણ ગ્રાહકો રહી ચૂકયા છે જેમના મૃત્યું પછી પણ તેમના પરિવારે બેંકની લોન ચૂકવી છે. પંજાબ નેશનલ બેંકના આવા જ એક અત્યંત ખાસ ગ્રાહક હતા દેશના બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી.

      ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ પણ આ બેંકમાંથી 5000 રૂપિયાની કાર લોન લીધી હતી પરંતુ લોન પૂરી થાય તે પહેલા તેમનું મૃત્યું થઈ ગયું હતું. બાદમાં તેમના વિધવા પત્નિ લલીતાબેને તેમના પેન્શનમાંથી લોનના પૈસા ચૂકવ્યા હતા. આ માહિતી તેમના પુત્ર અનિલ શાસ્ત્રીએ આપી છે.

      વરિષ્ઠ કોંગી નેતા અનિલ શાસ્ત્રીએ કહ્યું હતું કે, 'અમે ઘોડાગાડીમાં સ્કૂલે જતા. અમને કદી પિતાજીએ અંગત કામ માટે કાર વાપરવા નહોતી દીધી તેથી ઘર વપરાશ માટે એક કાર ખરીદવા માંગણી કરી હતી.' 1964નું વર્ષ હતુ વડાપ્રધાનના સ્પેશ્યલ આસિસ્ટન્ટ વૈંકટરામને જણાવ્યુ હતુ કે, નવી ફીયાટ 12000 રૂપિયાનીની છે. શાસ્ત્રી પરિવાર પાસે બેંકમાં 7000 રૂપિયા હતા. વડાપ્રધાને 5000 રૂપિયાની લોન માટે અરજી કરી જેને તે જ દિવસે મંજુર કરવામાં આવી હતી, પરંતુ તરત જ દેશ માટે ખરાબ સમાચાર આવ્યા.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Lal Bahadur Shastri widow repay PNB loan from her pension
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `