ઘર / નાના ભાઈ અનિલને પૈસા આપવા માટે માતા કોકિલાબેને મનાવ્યા હતા મુકેશ અંબાણીને! મોટા ભાઈના આ પગલાના સહુ કોઈ કરી રહ્યા છે ભરપૂર વખાણ

મુકેશ અંબાણીનું એન્ટિલિયા
મુકેશ અંબાણીનું એન્ટિલિયા
અનિલ અંબાણી- મુંબઈના પાલી હિલમાં બનેલું અનિલ અંબાણીનું ઘર 5 હજાર કરોડ રૂપિયાનું છે. આ બિલ્ડિંગ 66 મીટર ઊંચી છે.
અનિલ અંબાણી- મુંબઈના પાલી હિલમાં બનેલું અનિલ અંબાણીનું ઘર 5 હજાર કરોડ રૂપિયાનું છે. આ બિલ્ડિંગ 66 મીટર ઊંચી છે.
જેકે હાઉસ - રેમન્ડ ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનું 30 સ્ટોરી જેકે હાઉસ વેચવાનું હતું. સાઉથ મુંબઈના બ્રીચ કેન્ડીમાં બનેલા આ બિલ્ડિંગમાં સ્વિમિંગપુલ, જિમ, સ્પા, મ્યૂઝિયમ અને હેલિપેડ જેવી સુવિધા છે. તેની કિંમત 7100 કરોડ રૂપિયા છે.

વ્હાઈટ હાઉસ સ્કાઈ - વિજય માલ્યાનો બેંગ્લોરમાં બનેલો આ આલીશાન એપાર્ટમેન્ટ 34 માળનો છે. તેની કિંમત 130 કરોડથી વધારેની છે.
વ્હાઈટ હાઉસ સ્કાઈ - વિજય માલ્યાનો બેંગ્લોરમાં બનેલો આ આલીશાન એપાર્ટમેન્ટ 34 માળનો છે. તેની કિંમત 130 કરોડથી વધારેની છે.
નવીન જિંદાલ - દિલ્હીમાં બનેલું જિંદાલ હાઉસ 3 એકરમાં પથરાયેલું છે. આ નવીન જિંદાલનો પુશ્તૈની બંગલો છે, જેની કિંમત 150 કરોડથી વધારે છે.
નવીન જિંદાલ - દિલ્હીમાં બનેલું જિંદાલ હાઉસ 3 એકરમાં પથરાયેલું છે. આ નવીન જિંદાલનો પુશ્તૈની બંગલો છે, જેની કિંમત 150 કરોડથી વધારે છે.
રૂઇયા મેન્શન - એસ્સાર ગ્રુપના ચેરમેન શશિ રૂઈયાએ દિલ્હીમાં બનેલો આ રૂઇયા મેન્શન 92 કરોડમાં ખરીદ્યો હતો. આ મેન્શન 2.24 એકર જમીન પર બનેલો છે.
રૂઇયા મેન્શન - એસ્સાર ગ્રુપના ચેરમેન શશિ રૂઈયાએ દિલ્હીમાં બનેલો આ રૂઇયા મેન્શન 92 કરોડમાં ખરીદ્યો હતો. આ મેન્શન 2.24 એકર જમીન પર બનેલો છે.

divyabhaskar.com

Mar 22, 2019, 03:48 PM IST

નેશનલ ડેસ્ક/મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા નાના ભાઈ અનિલ અંબાણીને બચાવ્યા બાદ કારોબાર જગતમાં એ વાતની ચર્ચા ચાલી રહી છે કે, ભવિષ્યમાં બન્ને કેટલા એકબીજાની નિકટ આવી શકે છે. આમ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અંદરના સૂત્રોનું માનીએ તો, અનિલને પૈસા આપવા માટે માતા કોકિલાબેને મુકેશને મનાવ્યા હતા. જોકે, મોટા ભાઈના આ પગલાના ચારેકોર વખાણ થઈ રહ્યા છે. નાના ભાઈના 450 કરોડ ચૂકવનાર મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે 12 હજાર કરોડના એન્ટિલિયામાં રહે છે. આ પ્રસંગે આવો જાણીએ દેશના 6 ફેમસ બિઝનેસમેનના ઘર અને તેમની કિંમત વિશે...

આ છે એન્ટિલિયાની ખાસિયત
27 માળની આ બિલ્ડિંગમાં પ્રાઈવેટ મૂવી થિયેટર, સ્વિમિંગપુલ, હેલિપેડ જેવી ફેસિલિટીઝ છે. સાઉથ મુંબઈના ઓફ પેડર રોડ પર અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત એન્ટિલિયા હાઉસ 27 માળની ઈમારત છે, જ્યાંથી દરિયો પણ દેખાય છે. થોડા સમય પહેલા ફોર્બ્સના સૌથી મોંઘા ઘરોની યાદીમાં એન્ટિલિયાને જગ્યા મળી હતી. ફોર્બ્સ પ્રમાણે, આ ઘરની કિંમત 2 બિલિયન ડોલર(અંદાજે 12 હજાર કરોડ રૂપિયા) છે. તેના છ માળ પર માત્ર પાર્કિંગ અને ગેરેજ છે તથા રહેવા માટે 4 લાખ ચોરસફૂટની જગ્યા છે. એન્ટિલિયામાં એક બોલરૂમ છે. તેની દિવાલ ક્રિસ્ટલથી શણગારાઈ છે. તેમાં એક થિયેટર ઉપરાંત ત્રણ હેલિપેડ પણ છે. (આગળની સ્લાઈડ્સમાં વાંચો અન્ય 5 ઉદ્યોગપતિઓના બંગલા વિશે...)

આ પણ વાંચો - ભાડું લેવા આવ્યો મકાન માલિક, ખુલ્લી જમીન પર ખોદકામ થયેલું જોઈને કરવા લાગ્યો સવાલ, ત્યારે 30 વર્ષની યુવતી પાસેથી જે જવાબ મળ્યો તે સાંભળીને ચોંકી ગયો

આ પ્રકારના વધુ ન્યૂઝ વાંચવા માટે ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ...

X
મુકેશ અંબાણીનું એન્ટિલિયામુકેશ અંબાણીનું એન્ટિલિયા
અનિલ અંબાણી- મુંબઈના પાલી હિલમાં બનેલું અનિલ અંબાણીનું ઘર 5 હજાર કરોડ રૂપિયાનું છે. આ બિલ્ડિંગ 66 મીટર ઊંચી છે.અનિલ અંબાણી- મુંબઈના પાલી હિલમાં બનેલું અનિલ અંબાણીનું ઘર 5 હજાર કરોડ રૂપિયાનું છે. આ બિલ્ડિંગ 66 મીટર ઊંચી છે.
જેકે હાઉસ - રેમન્ડ ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનું 30 સ્ટોરી જેકે હાઉસ વેચવાનું હતું. સાઉથ મુંબઈના બ્રીચ કેન્ડીમાં બનેલા આ બિલ્ડિંગમાં સ્વિમિંગપુલ, જિમ, સ્પા, મ્યૂઝિયમ અને હેલિપેડ જેવી સુવિધા છે. તેની કિંમત 7100 કરોડ રૂપિયા છે.જેકે હાઉસ - રેમન્ડ ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનું 30 સ્ટોરી જેકે હાઉસ વેચવાનું હતું. સાઉથ મુંબઈના બ્રીચ કેન્ડીમાં બનેલા આ બિલ્ડિંગમાં સ્વિમિંગપુલ, જિમ, સ્પા, મ્યૂઝિયમ અને હેલિપેડ જેવી સુવિધા છે. તેની કિંમત 7100 કરોડ રૂપિયા છે.
વ્હાઈટ હાઉસ સ્કાઈ - વિજય માલ્યાનો બેંગ્લોરમાં બનેલો આ આલીશાન એપાર્ટમેન્ટ 34 માળનો છે. તેની કિંમત 130 કરોડથી વધારેની છે.વ્હાઈટ હાઉસ સ્કાઈ - વિજય માલ્યાનો બેંગ્લોરમાં બનેલો આ આલીશાન એપાર્ટમેન્ટ 34 માળનો છે. તેની કિંમત 130 કરોડથી વધારેની છે.
નવીન જિંદાલ - દિલ્હીમાં બનેલું જિંદાલ હાઉસ 3 એકરમાં પથરાયેલું છે. આ નવીન જિંદાલનો પુશ્તૈની બંગલો છે, જેની કિંમત 150 કરોડથી વધારે છે.નવીન જિંદાલ - દિલ્હીમાં બનેલું જિંદાલ હાઉસ 3 એકરમાં પથરાયેલું છે. આ નવીન જિંદાલનો પુશ્તૈની બંગલો છે, જેની કિંમત 150 કરોડથી વધારે છે.
રૂઇયા મેન્શન - એસ્સાર ગ્રુપના ચેરમેન શશિ રૂઈયાએ દિલ્હીમાં બનેલો આ રૂઇયા મેન્શન 92 કરોડમાં ખરીદ્યો હતો. આ મેન્શન 2.24 એકર જમીન પર બનેલો છે.રૂઇયા મેન્શન - એસ્સાર ગ્રુપના ચેરમેન શશિ રૂઈયાએ દિલ્હીમાં બનેલો આ રૂઇયા મેન્શન 92 કરોડમાં ખરીદ્યો હતો. આ મેન્શન 2.24 એકર જમીન પર બનેલો છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી