ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » In Depth» એવું તો શું થયું કે જ્યાં રાહુલ ગાંધીએ પકોડા ખાધા એ ધાબું બંધ થઈ ગયું! | karnatakas shop closed from last 15 days where rahul eat pakoda

    એવું તો શું થયું કે જ્યાં રાહુલ ગાંધીએ પકોડા ખાધા એ ધાબું બંધ થઈ ગયું!

    divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 07:43 PM IST

    કર્ણાટકમાં રાહુલ ધાબા પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે પકોડા પર ચર્ચા કરી હતી
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્કઃ આ વર્ષે ફેબ્રુઆરીમાં કર્ણાટક મુલાકાતે ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાયચૂરમાં હાઈવે પાસે આવેલા જે ધાબા પર પકોડા ખાધા હતા, તે ધાબુ બંધ થઈ ગયું છે. રાજકારણમાં રસ રાખનારા લોકો વચ્ચે ધાબુ બંધ થવું એ ચર્ચાનો વિષય બન્યું છે.

      જો કે, રાહુલ ગાંધીએ જે ધાબા પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે પકોડા પર ચર્ચા કરી હતી, તે ધાબાના માલિક મૌલાનાં ઘરે લગ્ન છે અને જેના કારણે છેલ્લા 15 દિવસથી ધાબુ બંધ છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 12 ફેબ્રુઆરીના રોજ રાહુલ ગાંધી જ્યારે કર્ણાટક મુલાકાતે ગયા હતા તો તેમણે રાયચૂરમાં હાઈવે પાસે આવેલા મૌલાના ધાબા પર મરચાના પકોડા ખાધા હતા. ધાબાના માલિકે ખુશી સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું અને કોંગ્રેસ અધ્યક્ષ સાથે પકોડા ખાતા હોવાની તસવીર પણ ધાબા પર લગાવી રાખી છે.

      મૌલાના ઘરમાં લગ્નનો કાર્યક્રમ પ્રસ્તાવિત છે અને આ કારણે જ છેલ્લા 15 દિવસોથી તેનું ધાબુ બંધ છે. આસપાસના લોકો તેની સાથે મજાક કરતા દેખાય છે કે, જ્યારથી રાહુલ ગાંધીએ તેમના ત્યાં પકોડા ખાધા છે ત્યારથી તેમનું ધાબુ બંધ થઈ ગયું છે. પણ મૌલાનાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, રાહુલ ગાંધી અહીંયા આવ્યા હતા તો તેમણે તેમની પાસે કોઈ માંગણી કરી નહોતી પરંતુ તેમને જોઈને બહુ ખુશ હતા.

      મૌલા ઈચ્છે છે કે રાહુલ ગાંધી ફરી વખત જ્યારે કર્ણાટક આવે તો એક વાર ફરી તેમના ધાબા પર આવે અને આ વખતે રાહુલ ગાંધીને ગરમ પકોડા સાથે સ્પેશિયલ ચા પણ પીવડાવશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: એવું તો શું થયું કે જ્યાં રાહુલ ગાંધીએ પકોડા ખાધા એ ધાબું બંધ થઈ ગયું! | karnatakas shop closed from last 15 days where rahul eat pakoda
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top