ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» જ્યારે અમિત શાહ 40 લાખની ઘડિયાળ વિશે બોલ્યા આ વાત, છવાઈ ગયો સન્નાટો | karnataka assembly elections amit shah attacks on cm siddaramaiah over his watch

  જ્યારે અમિત શાહ 40 લાખની ઘડિયાળ વિશે બોલ્યા આ વાત, છવાઈ ગયો સન્નાટો

  divyabhaskar.com | Last Modified - May 08, 2018, 02:08 PM IST

  પીએમ નરેન્દ્ર મોદીએ સિદ્ધા રૂપૈયા શબ્દ સિદ્ધરમૈયા માટે વાપર્યો નહી કે મુખ્યમંત્રી પદ માટે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ સિદ્ધા રૂપૈયા શબ્દ સિદ્ધરમૈયા માટે વાપર્યો નહી કે મુખ્યમંત્રી પદ માટે.

   "...આવા સવાલ બને જ ભાઈ"

   અંગ્રેજી ન્યૂઝ ચેનલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે, સિદ્ધારમૈયા આ વાતને પોતાની સાથે જોડી લે છે કારણ કે, કરપ્શન તેમની સાથે જોડાઈ ગયું છે. અમિત શાહે કહ્યું કે, જ્યારે કોઈ મુખ્યમંત્રી 40 લાખ રૂપિયાની ઘડિયાળ પહેરશે તો આવા સવાલ ઉઠે એ સ્વાભાવિક છે. અમિત શાહે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, "હું એ પૂછવા માગું છું કે, કોઈ મુખ્યમંત્રી પોતાના કાંડા પર 40 લાખ રૂપિયાની ઘડિયાળ પહેરીને આવે એ પણ ત્યારે જ્યારે તે સમાજવાદી હોય. ત્યારે તો આવા સવાલ બને જ ભાઈ."

   શાહે પૂછ્યા આ સવાલો

   અમિત શાહે વધુમાં કહ્યું કે, તે ત્રણ મહિનાથી આ ઘડિયાળને લઈને સિદ્ધામરૈયાને સવાલ પૂછાઈ રહ્યા છે પરંતુ જવાબ નથી મળ્યો. તેમણે કહ્યું કે, "હું ત્રણ મહિનાથી બૂમો પાડીપાડીને પૂછી રહ્યો છું કે, સિદ્ધારમૈયાજી એ જણાવો કે ઘડિયાળ કોણે આપી, શા માટે આપી, કયા કામના બદલામાં આપી, જવાબ જ નથી આપતા, પછી સાંભળવું તો પડશે ભાઈ"

   આ કારણે હોલમાં છવાયો સન્નાટો

   આ કારણે હોલમાં છવાયો સન્નાટો

   બીજેપી અધ્યક્ષે કહ્યું કે, "આ હોલમાં કોઈના પણ હાથમાં 40 લાખ રૂપિયાની ઘડિયાળ છે તો હાથ ઉપર કરો ભાઈ." અમિત શાહની આ અપીલમાં ઈન્ટરવ્યૂ હોલમાં સન્નાટો છવાઈ ગયો. ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને બીજેપી ધારદાર પ્રચાર કરી રહ્યા છે. કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા પર કરપ્શનનો આરોપ લગાવ્યો અને તેને સિદ્ધા રૂપૈયા કહ્યા. પીએમ મોજીએ તેમના ભાષણમાં કહ્યું કે, કર્ણાટકમાં કમિશન આપ્યા વગર કામ નથી થતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જ્યારે અમિત શાહ 40 લાખની ઘડિયાળ વિશે બોલ્યા આ વાત, છવાઈ ગયો સન્નાટો | karnataka assembly elections amit shah attacks on cm siddaramaiah over his watch
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top