ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» પત્નીના ગ્લેમરના લીધે આ નેતા ઘણીવાર આવ્યા ચર્ચામાં, આ વખતે કારણ અલગ | JDS leaders Kumaraswamy many times came to the discussion due to his wife

  પત્નીના ગ્લેમરના લીધે આ નેતા ઘણીવાર આવ્યા ચર્ચામાં, આ વખતે કારણ અલગ

  divyabhaskar.com | Last Modified - May 18, 2018, 06:31 PM IST

  આ પહેલીવાર નથી કે જ્યારે તેઓ તેમની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યા હોય
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ કર્ણાટકની રાજનીતિ મહત્વના વળાંક પર છે. કર્ણાટક વિધાનસભામાં સખત પરીક્ષણ થવાનું છે. પરંતુ, આ પહેલા જ કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનના નેતા કુમારસ્વામી ચર્ચામાં છે. તેઓ ચર્ચામાં હોવાનું કારણ કર્ણાટકની રાજનીતિ છે. જેડીએસના ધારાસભ્ય દળની બેઠકમાં કુમારસ્વામીનું નામ મુખ્યમંત્રી પદ માટે નક્કી કરવામાં આવ્યું છે.

   2013માં પણ આવ્યા હતા ચર્ચામાં

   આ પહેલીવાર નથી કે જ્યારે તેઓ તેમની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યા હોય. પરંતુ આ પહેલા તેમના લગ્નને લઈને વિવાદ થઈ ચૂક્યા છે. આ પહેલા તેઓ 2013માં પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યા હતા. જો કે, આ દરમિયાન તેઓ ગુપચુપ રીતે બીજા લગ્નને લઈને ચર્ચામાં આવ્યા હતા.પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર કુમારાસ્વામીના લગ્નના સમાચાર તે સમયે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટો ટોપિક હતો.

   સાઉથની ફેમસ અભિનેત્રી સાથે કર્યા લગ્ન

   રાજનેતા બન્યા બાદ તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એટલા માટે ચર્ચામાં આવ્યા કારણ કે, તેમણે અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા. જે હતી સાઉથની ફેમસ અભિનેત્રી રાધિકા. 2013માં લગ્નના સમાચાર પર તેમણે અને તેમના પરિવારે કંઈ કહ્યું નહોતું. પરંતુ 2016માં અભિનેત્રી અને કોંગ્રેસ નેતા રામ્યાએ કન્નડ અભિનેત્રી રાધિકા સાથે કુમારસ્વામીના ગુપચુપ લગ્ન અને એક બાળકીના પિતા હોવાનો ખુલાસો કર્યો હતો.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પત્નીના ગ્લેમરના લીધે આ નેતા ઘણીવાર આવ્યા ચર્ચામાં, આ વખતે કારણ અલગ | JDS leaders Kumaraswamy many times came to the discussion due to his wife
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top