ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » In Depth» There are also restrictions in the 34 villages of

    ભારતના આ 34 ગામમાં રાષ્ટ્રપતિ-PM પણ પ્રવેશી શકતા નથી, ચાલે છે ગામનો કાયદો

    divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 03:20 PM IST

    ઝારખંડના આ ગામની સીમામાં પરવાનગી વગર કોઇ પ્રવેશ કરી શકતો નથી
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      રાંચી: ઝારખંડના પાટનગર રાંચીને અડેલા ચાર જિલ્લાના 34 ગામમાં દેશનો કાયદો નહી પરંતુ ત્યાંની ગ્રામસભાનો કાયદો ચાલે છે. આ ગામની સીમામાં પરવાનગી વગર કોઇ પ્રવેશ કરી શકતો નથી. આ ગામમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિ માટે પણ પ્રતિબંધ છે.જો કોઇએ આ ગામમાં પ્રવેશ કરવો છે તો પહેલા ગ્રામસભાની પરવાનગી લેવી પડે છે.

      પત્થર દ્વારા નક્કી કરવામાં આવી છે સરહદ

      ભાસ્કરે આ વિસ્તારની ગ્રાઉન્ડ રિપોર્ટ છાપી છે. રિપોર્ટમાં કહેવામાં આવેલી વાતો ચોકાવનારી છે. રિપોર્ટ અનુસાર આ ગામમાં ગેરકાયદેસર અફીણની ખેતી કરવામાં આવે છે. આ ગામોમાં ગ્રામસભાએ પોતાની સરહદ પર બેરકેડિંગ રાખી છે. એટલે કે પત્થર ગાડીને ત્યાં ગામની સરહદ બનાવવામાં આવી છે. પત્થર પર જ ભારતનું બંધારણ લખવામાં આવ્યુ છે પરંતુ આ બંધારણ ભારતના મૂળ બંધારણની ખોટી વ્યાખ્યા કરી લોકોને ભડકાવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે જે ચાર જિલ્લા છે તેમાં ગોડ્ડા, પાકુડ, લોહરદગા સિમડેગા અને રાંચી પણ છે.

      વિકાસમંત્રીના વિસ્તારમાં પણ છે પ્રતિબંધ

      ચોકાવનાગી વાત એ છે કે રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી નીલકંઠ સિંહ મુંડાના વિસ્તારમાં પણ પત્થરથી ગામની સરહદ બનાવવામાં આવી છે. 24 કલાક ગામમાં આવતા-જતા લોકો પર નજર રાખવામાં આવે છે. જે ગામમાં આવા મામલા સામે આવ્યા છે તેમના ગ્રામ સેવકોએ મુખ્યમંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને પત્ર લખીને અપીલ કરી છે કે સ્થાનિક સ્તરેથી જિલ્લા તંત્ર અને પોલીસને હટાવવામાં આવે.નક્સલીઓ સામે લડવા માટે બનાવવામાં આવેલા સીઆરપીએફ કેમ્પોને પણ ત્યાંથી હટાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

      આગળની સ્લાઇડમાં વાંચો, બહારના વ્યક્તિ વિરૂદ્ધ પંચાયત ફટકારે છે દંડ....

    • ઝારખંડના 34 ગામમાં બહારના વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ છે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઝારખંડના 34 ગામમાં બહારના વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: There are also restrictions in the 34 villages of
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `