ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» Hyderabad traffic police man photos goes viral on social media

  ટ્રાફિક પોલીસે બેઘર વૃદ્ધાને જમાડ્યું ભાવતું ભોજન, આ કારણે આવ્યો વિચાર

  divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 12:43 PM IST

  વૃદ્ધાને 9 બાળકો છે, પરંતુ તેમણે બેઘર છોડી દીધા છે, આશા છે કે કોઈ એક તેમને શોધતો આવે અને ઘરે લઈ જાય
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર હૈદરાબાદ ટ્રાફિક પોલીસના એક હોમગાર્ડની તસવીર વાયરલ થઈ છે. ટ્રાફિક પોલીસ હોમગાર્ડ બી ગોપાલ એક બેઘર અને લાચાર મહિલાને પોતાના હાથે જમાડતા દેખાઈ રહ્યા છે. આ તસવીર જોઈને સોશિયલ મીડિયા પર લોકો વખાણ કરી રહ્યા છે અને રાજ્યના ગૃહમંત્રીએ આ કામ માટે પણ તેમના વખાણ કર્યા છે. તસવીર એકદમ ભાવુક કરી દેનારી છે અને માનવતાનો પાઠ ભણાવે છે. કોઈ ભુખ્યાને ભોજન આપવાનું સુખ કેવું હોય છે, તસવીર આ વાત સ્પષ્ટપણે વ્યક્ત કરી રહી છે.

   એક વેબપોર્ટલના અહેવાલ પ્રમાણે, તસવીર એ સમયે લેવામાં આવી જ્યારે રવિવારે(1 માર્ચ)ના રોજ બી ગોપાલ કુક્કડપલ્લીના જવાહરલાલ નેહરૂ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી પાસેના જંક્શન પર તહેનાત હતા. બી ગોપાલે જોયું કે, એક કમજોર દેખાતી વૃદ્ધ મહિલા દયનીય હાલતમાં રોડના કિનારે પડેલી હતી, મહિલાનું નામ બુચામ્મા છે. ગોપાલ તેની હાલત જોઈ ન શક્યો અને તે તેના માટે ખાવાનું લઈ આવ્યો. ગોપાલે અહીંયા તેનું કામ પૂરું ન કર્યું, પોતાના હાથેથી મહિલાને ખાવાનું ખવડાવ્યું.

   હૈદરાબાદ પોલીસના પીઆરઓએ આ તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ સહિત સાઈબરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનાર અને ગૃહમંત્રી નયની નરસિમ્હા રેડ્ડીએ ગોપાલની પ્રશંસા કરી.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો, પોલીસે જણાવી સમગ્ર ઘટના?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Hyderabad traffic police man photos goes viral on social media
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top