ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» Humanity Saving Grace in War-Torn Syria by Khalsa Aid

  આ ભારતીયો વિશ્વના દરેક ખુણે ભુખ્યા માટે બને છે 'મસિહા', હવે પહોંચ્યા સીરિયા

  divyabhaskar.com | Last Modified - Mar 01, 2018, 12:49 PM IST

  એનજીઓ ખાલસા એડએ પોતાના કામથી ફરી એક વાર બધાનું દિલ જીતી લીધું
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરનારી, યૂકેમાં સ્થાપિત કરવામાં આવેલી એનજીઓ 'ખાલસા એડ'એ પોતાના કામથી ફરી એક વાર બધાનું દિલ જીતી લીધું છે. ખાલસા એડના સભ્યો આ વખતે એવા લોકોની મદદ કરવા માટે પહોંચી ગયા જેમને હાલ પેલેસ્ટિનિયન લોકો બાદ કદાચ સૌથી વધારે જરૂર છે, 'સીરિયન' લોકો પાસે. આ વિશે એનજીઓએ ટ્વિટરના માધ્યમથી જાણકારી આપી છે.

   ખાલસા એડ 1999થી કરી રહ્યું છે કામ

   ખાલસા એડ સંસ્થાની રચના માનવીય આપત્તિમાં સેવા માટે કરવામાં આવી છે. યુકેથી આ કામને શરૂ કરવામાં આવ્યું હતું. રવિ સિંહ તેના ફાઉન્ડર તથા સીઈઓ છે. આ 1999થી કામ કરી રહી છે. આ પહેલા તેમણે ગ્રીસના શરણાર્થીઓ, નેપાળ ભૂકંપ, માલાવી, લેબનોન, હૈતી ભૂકંપ જેવી દુર્ઘટનાઓમાં મદદ કરી હતી. આતંકવાદી હુમલાથી પીડિતોને પણ તેમણે સેવાઓ આપી છે. સંસ્થા ગુરુઓની વિચારધારા પ્રમાણે માનવતાની સેવામાં લાગેલી છે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Humanity Saving Grace in War-Torn Syria by Khalsa Aid
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `