ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» Hospital workers working wearing helmets due to bulding poor condition

  આ હોસ્પિટલમાં કર્મીચારીઓ હેલ્મેટ પહેરીને કામ કરવા છે મજબૂર, આ છે કારણ

  divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 02:20 PM IST

  ડોક્ટર્સે પ્રસુતા વોર્ડને પોતાના આવાસમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ ભારતના આ રાજ્યમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા એટલી ખરાબ થઈ ગઈ છે કે, હોસ્પિટલમાં કર્મચારીઓને હેલમેટ પહેરીને કામ કરવું પડી રહ્યું છે. કિસ્સો છે શેખપુરા જિલ્લાના બરબીઘા રેફરલ હોસ્પિટલનો છે. અહીંયા હોસ્પિટલની ઈમારતમાં ઠેર-ઠેર પોપડા પડી રહ્યા છે. જેનાથી દર્દીઓને તો તકલીફ પડી જ રહી છે, પરંતુ અહીંયા કામ કરતા ડોક્ટર અને કર્મચારીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા છે. પરિસ્થિતિ એ છે કે, કર્મચારી તેમનો જીવ બચાવવા માટે હેલમેટ પહેરીને કામ કરવા મજબૂર છે.

   છાસવારે પડે છે પોપડા

   ઈમારત એટલી જર્જરીત થઈ ગઈ છે કે, તે ગમે ત્યારે પડી શકે છે. ખરાબ સ્થિતને જોતા અહીંયાના ડોક્ટર્સે પ્રસુતા વોર્ડને પોતાના આવાસમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. હોસ્પિટલમાં કામ કરનારા એક કોમ્પ્યુટર ઓપરેટરે જણાવ્યું કે, છાસવારે અહીંયા પોપડા પડે છે. તેમણે જણાવ્યું કે, પહેલા ધાબુ પડી ચૂક્યું છે, અમે બધા અમારો જીવ બચાવીને ભાગ્યા.

   અધિકારીઓ પર ફરિયાદને અવગણવાનો આરોપ

   કોમ્પ્યુટર ઓપરેટર સંઘના અધ્યક્ષે કહ્યું કે, આ સમસ્યાને લઈને ઘણી વાર મોટા અધિકારીઓને માહિતી આપવામાં આવી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. નોંધનીય છે કે, બરબીઘા રેફરલ હોસ્પિટલમાં સરેરાશ 300થી વધારે દર્દીઓ આઉટ ડોરમાં સારવાર કરાવવા માટે આવે છે જ્યારે 60થી વધારે ઈન્ડોરમાં દર્દી કરે છે.

   પ્રસુતા વોર્ડને ચિકિત્સક ક્વાર્ટરમાં શિફ્ટ કર્યું

   શેખપુરા જિલ્લાના બરબીઘા રેફરલ હોસ્પિટલના સિવિલ સર્જને જણાવ્યું કે, હોસ્પિટલની ઈમારત ઘણી જર્જરીત થઈ ચૂકી છે. સુરક્ષાના દ્રષ્ટિકોણે પ્રસુતા વોર્ડને ચિકિત્સક આવાસમાં શિફ્ટ કરવામાં આવ્યો છે જેથી બાળક અને માતા સુરક્ષિત રહે. તેમણે કહ્યું કે, રેફરલ હોસ્પિટલનના નવા ભવનનું નિર્માણ માટે જમીન નક્કી કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેનું કામ શરૂ થઈ જશે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Hospital workers working wearing helmets due to bulding poor condition
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `