Home » National News » In Depth » holi is celebrated beautifully this places in india

આ 5 જગ્યાએ કરો હોળીની ઉજવણી, આખી જીંદગી માટે બની જશે યાદગીરી

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 05:12 PM

આ હોળીમાં કંઈક અલગ કરવા માંગતા હોવ તો તો પહોંચી જાવ આમાંથી કોઈ પણ એક સ્થળે

  • holi is celebrated beautifully this places in india
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્કઃ હોળી રંગોનો તહેવાર છે. કહેવાય છે કે, આ દિવસે લોકો દુશ્મનોને પણ ગળે લગાવે છે. પોતાનાં ઘરેથી દૂર રહેતા લોકો આ દિવસે કોઈ પર પરિસ્થિતિમાં ઘરે પહોંચી જાય છે અને પોતાના સગા-મિત્રો સાથે તહેવારની ઉજવણી કરે છે. પરંતુ આ હોળીમાં કંઈક અલગ કરવા માંગતા હોવ તો અમે તમને જણાવી રહ્યા છીએ અમુક એવી જગ્યાઓ વિશે જ્યાં જઈને તમે હોળી એન્જોય કરી શકો છો. આ ઉપરાંત તમે જો અહીંયા હોળી મનાવશો તો જીવનભર નહીં ભૂલી શકો.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો કઈ જગ્યાએ થાય છે ફેમસ હોળી...

  • holi is celebrated beautifully this places in india
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    બરસાનાની હોળી


    લઠ્ઠમાર હોળી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેને જોવા માટે દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી પણ લોકો આવે છે. ત્રણ દિવસ ચાલતા હોળીના આ તહેવારને ભારે ધામધૂમથી મનાવવામાં આવે છે.

  • holi is celebrated beautifully this places in india
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    આનંદપુર સાહિબ


    પંજાબના આનંદપુર સાહિબની હોળીનો અંજાદ એકદમ અલગ હોય છે. અહીંયા તમને શીખ અંદાજમાં હોળીના રંગના બદલે કરતબો અને કળાબાજી કરતા લોકો જોવા મળશે જેને હોલ્લા મોહલ્લા કહેવાય છે.

  • holi is celebrated beautifully this places in india
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઉદયપુરની હોળી


    જો તમે શાહી અંદાજને પસંદ કરો છો તો આ વખતે હોળી ઉદયપુરમાં મનાવો. રાજસ્થાની ગીત-સંગીત સાથે અહીંયા હોળીની ભવ્યતા કંઈક અલગ જ છે.

  • holi is celebrated beautifully this places in india
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મથુરા-વૃંદાવન


    કૃષ્ણ અને રાધાની નગરીમાં મનાવવામાં આવતી ફૂલોની હોળી વિશ્વભરમાં ફેમસ છે. એક સપ્તાહ સુધી મનાવવામાં આવતા આ તહેવાર દરમિયાન અહીંયા તમે ખાવાપીવાની મજા પણ માણી શકો છો.

  • holi is celebrated beautifully this places in india

    શાંતિનિકેતનની હોળી


    જો તમને અબીલ અને ગુલાલની હોળી ગમે છે તો શાંતિનિકેતનની હોળી તમને બહુ ગમશે. શાંતિનિકેતન, પશ્ચિમ બંગાળની પ્રસિદ્ધ વિદ્યાલય છે જ્યાં સાંસ્કૃતિક તથા પરંપરાગત અંદાજમાં ગુલાલ અને અબીલની હોળી રમવામાં આવ છે.

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ