અહીં મરદાનગી સાબિત કરવા માટે લગ્ન પહેલા પુરુષોને કરવું પડે છે આ કામ

Here men have to do this before marriage to prove their masculinity

divyabhaskar.com

Nov 23, 2018, 11:26 AM IST

નેશનલ ડેસ્કઃ આપણા દેશમાં લગ્નને સાત જન્મનું બંધન માનવામાં આવે છે. સાથે જ તેને દુનિયાનો સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે. લગ્ન બાદ બે સ્ત્રી પુરુષ એક થઈને નવી જિંદગીની શરૂઆત કરે છે. ત્યારે લગ્ન બાદ બે પરિવારોનો પણ સંગમ થઈ જાય છે. અમુક લોકો લગ્નના સંબંધને માત્ર સેક્સ સુધી જ સિમિત રાખે છે. એટલા માટે આપણા દેશમાં ઘણી જગ્યાએ લગ્ન પહેલા છોકરા અને છોકરીની પરીક્ષા લેવામાં આવે છે.

છોકરીઓ માગે છે મરદાનગીનો પુરાવો


છોકરાને મરદાનગી અને છોકરીઓને પોતાના કૌમાર્ય વિશે સાબિત કરવાનું હોય છે. આપણા દેશમાં એક જગ્યાએ લગ્ન પહેલા છોકરાને પોતાની મરદાનગી સાબિત કરવી પડે છે. ત્યારપછી જ છોકરી છોકરા સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે. તેના માટે પરિવાર જ નહીં પરંતુ છોકરીઓ પણ પોતાના ભાવિ પતિ પાસેથી તેની મરદાનગીનો પુરાવો માંગે છે.

સહન કરવો પડે છે 120 વોલ્ટનો ઝટકો


આ પ્રકારની પરંપરા ઘણા પશ્ચિમી દેશોમાં પણ છે. તેના માટે છોકરીઓ પહેલા છોકરાને દારૂ પીવડાવે છે ત્યારબાદ ેતને 120 વોલ્ટનો વીજળીનો ઝટકો આપવામાં આવે છે. વીજળીના ઝટકાને સહન કરનાર મર્દ સાથે જ છોકરીના લગ્ન કરાવાય છે. જો તે વીજળીના ઝટકાને સહન નથી કરી શકતો તો તેને લગ્ન માટે ઈનકાર કરી દેવામાં આવે છે. આટલું જ નહીં છોકરીઓ પણ લગ્ન કરવા માટે તૈયાર નથી થતી જે 120 વોલ્ટ વીજળીના ઝટકાને સહન ના કરી શકે.

આ પણ વાંચો - કંપનીઓએ બદલી સ્ટ્રેટેજી, આગામી 6 મહિનામાં બંધ થઈ જશે 6 કરોડ યૂઝર્સના SIM!

X
Here men have to do this before marriage to prove their masculinity
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી