ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» HDFC Bank to remove spikes outside after Social media outrage

  બેઘર-ગરીબ લોકો ના સૂવે એટલા માટે લગાવ્યા 'ખીલા', વિરોધ બાદ લીધો આ નિર્ણય

  divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 04:49 PM IST

  લોખંડના ખીલા લગાવી દીધા જેથી રાત્રે કોઈ બેઘર ત્યાં ના બેસી શકે કે ના ઊંઘી શકે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ શું મુંબઈ પણ હવે અમીર અને ગરીબ વચ્ચે તફાવત કરવા લાગ્યું છે. આ સવાલ સોશિયલ મીડિયા પર ઉઠાવાઈ રહ્યો છે HDFC બેંકના એક નિર્ણય બાદ. મુંબઈના ફોર્ટ વિસ્તારોમાં HDFC બેંકે તેના ગેટના ફર્શ પર લોખંડના ખીલા લગાવી દીધા જેથી રાત્રે કોઈ બેઘર ત્યાં ના બેસી શકે કે ના ઊંઘી શકે. આ ખીલા એટલા ખતરનાક છે કે, કોઈ પણ ઈજાગ્રસ્ત થઈ શકે છે. બેંકે સુરક્ષાનો હવાલો આપતા આ ખીલા લગાવ્યા હતા પરંતુ સોશિયલ મીડિયા પર જ્યારે આ વાત વાયરલ થઈ તો બેંકે તેના નિર્ણય પાછો લેવાનું નક્કી કર્યું. લોકોનાં વિરોધ સામે નમી બેંક...

   - આ નિર્ણય બાદ અમુક લોકોએ તેનો વિરોધ કરતા ફેસબુક અને ટ્વિટર પર તેની તસવીર પોસ્ટ કરી અને તેને અસંવેદનશીલ ગણાવતા બેંકનો સામુહિક બહિષ્કાર કરવાની જાહેરાત પણ કરી.
   - વિરોધ કરનારા લોકોમાં HDFC બેંકના ઘણા ગ્રાહકો સામેલ હતા. જ્યારે સોશિયલ મીડિયા પર લોકોએ આ વિરોધની જાણકારી બેંકના ટોચના મેનેજમેન્ટને મળી તો અધિકારીઓને આદેશ પર આ ખીલાને હટાવવાનો નીર્ણય લીધો.

   મંગળવારે સવારે શરૂ કરાયું કામ

   - મંગળવારે સવારે બેંકના આ નિર્ણય બાદ હવે આ ખીલાને હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
   - આ નિર્ણયની જાણકારી આપતા HDFC બેંકની હેડ ઓફ કોર્પોરેટ કોમ્યુનિકેસન નીરજ ઝાએ ટ્વિટર દ્વાલા લોકોને થયેલી અસુવિધા બદલ માફી પણ માંગી છે.

   મુંબઈમાં મોટી સંખ્યામાં ફૂટપાથ પર સૂવે છે લોકો

   - નોંધનીય છે કે, મુંબઈ શહેરમાં ગરીબ બેઘર લોકોની એક મોટી સંખ્યા છે અને તેમાંથી ઘણા લોકો ફૂટપાથનો જ સહારો લે છે.
   - એક અહેવાલ પ્રમાણે, મુંબઈમાં ફૂટપાથ પર અંદાજે 50 હજારથી વધારે લોકો પોતાનું જીવન પસાર કરે છે, પરંતુ પ્રશાસન અને સરકાર તરથી તેમના માટે અત્યાર સુધી આશ્રયની કોઈ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: HDFC Bank to remove spikes outside after Social media outrage
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top