'મહિલા સિંઘમ': મુશ્કેલીમાં ફસાયેલી મહિલાઓની આ રીતે તાબડતોબ કરે છે મદદ

મુશ્કેલીમાં ફસાયેલી મહિલાઓની મદદ માટે 24 કલાક તૈયાર રહે છે

divyabhaskar.com | Updated - Mar 08, 2018, 05:25 PM
Female police patrol team become lifeline for jaipur womens

નેશનલ ડેસ્કઃ મહિલાઓ પ્રત્યે વધી રહેલા અપરાધ તથા મહિલા સુરક્ષા કાયમ સરકાર અને પોલીસ બન્ને માટે ચિંતા અને પડકારનો વિષય રહે છે. પરંતુ મુશ્કેલીમાં ફસાયેલી મહિલાઓને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે જયપુર કમિશ્નરેટમાં રાજસ્થાન પોલીસે એક નવી રીત શોધી કાઢી છે.

અહીંયા 26 સ્કૂટી સવાર લેડી પોલીસ કન્ટ્રોલ યુનિટની 52 મહિલા કોન્સ્ટેબલ આખા જયપુરમાં મુશ્કેલીમાં ફસાયેલી મહિલાઓની મદદ માટે 24 કલાક તૈયાર રહે છે.

જયપુર પોલીસ કમિશનરે મહિલાઓની સુરક્ષા અને મદદને લઈને આ યોજન ગત વર્ષે શરૂ કરી હતી. જેમાં અત્યાર સુધી આ મહિલા પેટ્રોલ યુનિટ અઢીસોથી વધારે મહિલાઓની મદદ કરી ચૂકી છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

Female police patrol team become lifeline for jaipur womens
Female police patrol team become lifeline for jaipur womens
Female police patrol team become lifeline for jaipur womens
Female police patrol team become lifeline for jaipur womens
Female police patrol team become lifeline for jaipur womens
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App