ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » In Depth» Father furstrated by his sons adult addiction in Hyderabad

    પુત્રની પોર્નની લત ન છૂટી, તો પિતાએ જે કર્યું એ ભયંકર હતું

    divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 05:11 PM IST

    પિતાએ પુત્રને 5 માર્ચની રાત્રે પોર્ન જોતા પકડી લીધો
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્કઃ હૈદરાબાદના રચકોંડામાં એક ખતરનાક કિસ્સો સામે આવ્યો છે, જેને વાંચીને તમારા પણ રૂંવાડા ઉભા થઈ જશે. એક પિતાએ તેના દીકરાના હાથ કાપી નાખ્યા. એટલા માટે કારણ કે તેનો દીકરો પોર્ન ફિલ્મ જોવાનું વ્યસન હતું.

      પિતાએ પુત્રને 5 માર્ચની રાત્રે પોર્ન જોતા પકડી લીધો હતો. ત્યારબાદ તેણે ગુસ્સામાં છરી લીધી અને પુત્ર પર જીવલેણ હુમલો કરવા લાગ્યો. બાદમાં છોકરાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. હાલ તેની સ્થિતિ ગંભીર છે. પોલીસે પિતાની ધરપકડ કરી લીધી છે.

      પિતાનું નામ મોહમ્મદ ક્યૂમ કુરૈશી છે. કુરૈશી તેના 18 વર્ષીય પુત્ર ખાલિદથી ઘણા દિવસથી નારાજ હતા કારણ કે, તે કાયમ તેના સ્માર્ટફોન સાથે ચોંટાયેલો રહેતો હતો. તેઓ આ માટે ઘણી વાર ખાલિદને ટોકી ચૂક્યા હતા. સૌથી વધારે ચીઢ કુરૈશીને એ વાતથી આવતી હતી કે છોકરો મોડી રાત સુધી મોબાઈલમાં ઘૂસેલો રહે છે. તેના માટે પણ ઘણી વાર તેમની વચ્ચે બોલાચાલી પણ થઈ ચૂકી હતી. બે દિવસ પહેલા આવા જ એક ઝઘડા બાદ ખાલિદ ઘરેથી જતો રહ્યો અને મોડી રાતે ઘરે પરત ફર્યો. ઝઘડામાં બન્ને વચ્ચે મારામારી થઈ ગઈ હતી.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Father furstrated by his sons adult addiction in Hyderabad
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `