Divya Bhaskar

Home » National News » In Depth » famous british residency which Known As Haunted Place

અહી ભૂત માગે છે સિગારેટ-માચીસ, રાતે આવે છે રડતા બાળકનાં અવાજો

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 05:01 PM

પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહેલા આ સ્થળે આજેપણ 1857ના યુદ્ધોની નિશાની જોઈ શકાય છે

  • famous british residency which Known As Haunted Place
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્કઃ પાટનગરના કૈસરબાગ વિસ્તારમાં આવેલી રેસીડન્સીની અંદર ઘણા રહસ્યો છૂપાયેલા છે. તોપમારાને કારણે નાશ પામેલી ઈમારતો અને તેની દિવાલો તથા પાર્કમાં બનેલી અંગ્રેજ અધિકારીઓની કબરો સાંજ થતા ઘણી બિહામણી થઈ જાય છે. divyabhaskar.com તમારી સમક્ષ આ સ્થળ સાથે જોડાયેલા કિસ્સા અહીં જણાવી રહ્યું છે.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

  • famous british residency which Known As Haunted Place
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    - રેસિડેન્સીમાં રહેતી એક મહિલા ચોકીદારે જણાવ્યું કે, મે ઘણીવાર રાતે બાળકોના રડવાની અવાજ સાંભળી છે.

  • famous british residency which Known As Haunted Place
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    - મહિલા ચોકીદારે જણાવ્યું કે, 1971માં લાલ બહાદુર શાસ્ત્રી હોસ્ટેલના 3 મિત્રોમાં એકલા રાત પસાર કરવાની શરત લાગી હતી. બે મિત્રો ત્યાંથી જતા રહ્યાં, જે પછી ત્રીજા મિત્રની સવારે લાશ મળી આવી હતી.

  • famous british residency which Known As Haunted Place
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    - આ યુવકની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાર્ટઅટેકથી મોતનું કારણ સામે આવ્યું હતું.

  • famous british residency which Known As Haunted Place
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    - અહીં એક ખંડેર ચર્ચ પણ છે, જ્યાં બનેલા કબ્રસ્તાનમાં 2000 અંગ્રેજ સૈનિકો, તેમની પત્ની અને બાળકોની કબ્રો છે.

  • famous british residency which Known As Haunted Place
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    - બિલ્ડિંગ પાસેના એક દુકાનદારે જણાવ્યું કે, અહીં આવતા લોકો અનુસાર અંદર એક વ્યક્તિ સિગરેટ-માચીસ માગે છે. જો તમે આપી દો તો તમારી પાછળ પડી જશે અને નહીં આપો તો થોડીવાર ગાયબ થઈ જશે. 

  • famous british residency which Known As Haunted Place
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    - દુકાનદારે સાથે એમ પણ જણાવ્યું કે, અહીં આવતા પ્રવાસીઓ પોતાની સાથે બનેલા કિસ્સા જણાવે છે, પણ 40 વર્ષથી ત્યાં હોવાછતાં તેણે ક્યારેય આવો અનુભવ નથી કર્યો.

  • famous british residency which Known As Haunted Place

    - ઈતિહાસકારો અનુસાર, પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહેલા આ સ્થળે આજેપણ 1857ના યુદ્ધોની નિશાની જોઈ શકાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending