Home » National News » In Depth » connection between ambani family and nirav modi

અંબાણી પરિવાર સાથે નિરવ મોદીના છે આ રિલેશન, હવે બનશે આકાશના 'મામાજી'?

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 10:51 AM

આકાશ અને શ્લોકા, ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે ભણતા હતા

  • connection between ambani family and nirav modi
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    આકાશ અંબાણી

    નેશનલ ડેસ્કઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્ન હીરા વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે થાય તેવા અહેવાલો ફરતા થયા છે. શ્લોકાના પિતા રસેલ મહેતા દેશની મોટી હીરા કંપનીઓમાંથી એક રોઝી બ્લ્યૂ ઈન્ડિનયાના માલિક છે. જ્યારે તેની માતા મોના મહેતા પંજાબ નેશનલ બેંકના 12,717 કરોડ રૂપિયાનો ચૂનો લગાડનાર આરોપી નીરવ મોદીની બહેન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

    અંબાણી પરિવાર સાથે પણ નીરવ મોદીના છે સંબંધ


    - નીરવ મોદીના સંબંધ અંબાણી પરિવાર સાથે પણ છે.
    - મુકેશ અને અનિલ અંબાણીની ભઆણી ઈશિતા સલગાંવકરના લગ્ન નીરવ મોદીના નાના ભાઈ નીશાલ મોદી સાથે થયા છે.
    - ઈશિતા ફેમસ બિઝનેસમેન દત્તારાજ અને દીપ્તિ સલગાંવકરની પુત્રી છે અને દીપ્તિ ધીરૂભાઈ અંબાણીની પુત્રી છે.
    - ઈશિતાના લગ્ન 4 ડિસેમ્બર, 2016ના રોજ ગોવામાં થયા હતા.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

  • connection between ambani family and nirav modi
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મુકેશ અને અનિલ અંબાણીની ભાણી ઈશિતા

    અંબાણી પરિવાર સાથે પણ નીરવ મોદીના છે સંબંધ


    - નીરવ મોદીના સંબંધ અંબાણી પરિવાર સાથે પણ છે. 
    - મુકેશ અને અનિલ અંબાણીની ભાણી ઈશિતા સલગાંવકરના લગ્ન ની

    રવ મોદીના નાના ભાઈ નીશાલ મોદી સાથે થયા છે. 
    - ઈશિતા ફેમસ બિઝનેસમેન દત્તારાજ અને દીપ્તિ સલગાંવકરની પુત્રી છે અને દીપ્તિ ધીરૂભાઈ અંબાણીની પુત્રી છે. 
    - ઈશિતાના લગ્ન 4 ડિસેમ્બર, 2016ના રોજ ગોવામાં થયા હતા. 

  • connection between ambani family and nirav modi
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    નીરવ મોદી

    હીરા વેપારીની સૌથી નાની દીકરી છે શ્લોકા


    - સૂત્રોએ જણાવ્યું કે, હાલ બન્નેમાંથી એક પણ પરિવાર આ મુદ્દે કંઈ બોલી રહ્યા નથી પરંતુ તેમની સગાઈ ટૂંક સમયમાં થઈ શકે છે.
    - 27 વર્ષીય આકાશ મુકેશ અંબાણીનો મોટો પુત્ર છે જ્યારે 22 વર્ષીય ઈશા અને અનંત ટ્વિન્સ છે.
    - રસેલ મહેતા અને મોનાનાં ત્રણ સંતાનમાં શ્લોકા સૌથી નાની છે. 

  • connection between ambani family and nirav modi
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    શ્લોકા પરિવાર સાથે

    શ્લોકા અને આકાશ સાથે કરતા હતા અભ્યાસ


    - રસેલ મહેતાનો પરિવાર દક્ષિણ મુંબઈમાં રહે છે. આકાશ અને શ્લોકા ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે ભણતા હતા.
    - આકાશ હાલ રિલાયન્સ જીયોના બોર્ડમાં છે જ્યારે શ્લોકા રોઝી બ્લ્યૂ ફાઉન્ડેશનની માલિક છે. 
    - શ્લોકા કનેક્ટફોર સંસ્થાની સહ સંસ્થાપક પણ છે, આ સંસ્થા સરકારી ન હોય એવી સંસ્થાઓની મદદ કરે છે.

  • connection between ambani family and nirav modi
    શ્લોકા મહેતા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ