ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » In Depth» Business Idea Found from Dung now this person earns Lacs a month

    છાણામાંથી આવ્યો બિઝનેસનો વિચાર, હવે મહિને કરે છે લાખો રૂપિયાની કમાણી

    divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 02:36 PM IST

    વર્મીકમ્પોસ્ટ બનાવવા સડેલા પાંદડા, સ્ટ્રા વગેરેને ગોબર સાથે મિક્ષ કર્યા બાદ તેમાં અળસિયા નાખવામાં આવે છે
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ આઈડિયા મોટાભાગના લોકો પાસે હોય છે, પરંતુ તેને બિઝનેસમાં સ્થાપિત કરવાની હિંમત બહુ ઓછા લોકો કરે છે. જ્યારે અમુક લોકો એવા હોય છે, જેઓ પોતાના યૂનીક આઈડિયાના દમ પર સારો એવો બિઝનેસ ઉભો કરે છે. એવા જ એક શખ્ય છે ગુરશરણ સિંહ, જેમણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને આજે તેઓ દર મહિના ચાર લાખ રૂપિયાની કમાણી કરે છે. આવો જાણીએ તેમણે શું બિઝનેસ શરૂ કર્યો અને કેવી રીતે સફળતા હાંસલ કરી...

      પંજાબના રહેવાસી ગુરશરણ સિંહે ભાસ્કર ગ્રુપ સાથે વાતચીતમાં જણાવ્યું કે, એગ્રી કલ્ચરમાં માર્કેટિંગ મેનેજમેન્ટ કર્યા બાદ તેણે એક ફર્મમાં નોકરી કરવા લાગ્યા. શરૂઆતથી પોતાનો કંઈક બિઝનેસ કરવાનો પ્લાન હતો. પરંતુ કોઈ આઈડિયા મળી નહોતો રહ્યો. આ દરમિયાન તેમણે જોયું કે, સરકાર ખેડૂતોને જૈવિક ફર્ટિલાઈઝરનો ઉપયોગ વધારવા અને ફર્ટિલાઈઝરના વધારે ઉપયોગથી ખેતરને ઉજ્જડ થતા અટકાવવાના પ્રયાસો કરી રહી છે. ફર્ટિલાઈઝરમાં નાઈટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે ગોબરમાં પણ નાઈટ્રોજન મળે છે. અહીંથી તેમને બિઝનેસનો વિચાર આવ્યો અને શુભકરમન વર્મીકમ્પોસ્ટની શરૂઆત કરી. આજે તેમની કંપનીનું ટર્નઓવર વર્ષે 50 લાખ રૂપિયા છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Business Idea Found from Dung now this person earns Lacs a month
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `