ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» BSF jawan forgot to use honourable or Shri before PM Modi Name

  BSF જવાને PM મોદીના નામ આગળ ન લગાવ્યું 'શ્રી' કે 'માનનીય', થઈ આ સજા

  divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 10:54 AM IST

  જવાન વિરુદ્ધ શિસ્તભંગનાં પગલાં લેવાનો નિર્ણય કર્યો
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ સરહદ સુરક્ષા દળ(BSF)ના એક જવાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની આગળ 'માનનીય' અથવા 'શ્રી' ન લગાડવાનું ભારે પડી ગયું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ ભૂલના કારણે તેનો સાત દિવસ પગાર કાપી લેવામાં આવ્યો.

   એક વેબપોર્ટલના અહેવાલ પ્રમાણે, આ ઘટના પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના મહતપુર સ્થિત બીએસએફના 15મી બટાલીયનના હેડક્વાર્ટરમાં 21 ફેબ્રુઆરીના રોજ બની. અહીંયા જવાન પોતાના ડેલી રુટીન એક્સરસાઈઝ પ્રમાણે જીરો પરેડ કરી રહ્યા હતા. આ દરમિયાન સંજીવ કુમાર નામના એક જવાને રિપોર્ટ આપતા 'મોદી કાર્યક્રમ' શબ્દનો ઉપયોગ કર્યો.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: BSF jawan forgot to use honourable or Shri before PM Modi Name
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `