ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» Blow child with the roof in the storm and stuck on coconut tree

  ભારે પવનમાં ઉડ્યું બે મહિનાનું બાળક, જઈને ફસાયું નારિયેળીના વૃક્ષમાં

  divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 02:55 PM IST

  છત સાથે બાંધેલા પારણામાં બાળક મીઠી નીંદર માણી રહ્યું હતું, ત્યારે પવનમાં તે પતરાની છત સાથે ઉડ્યું
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ કેરળમાં એકદમ ચોંકાવી દેતી ઘટના સામે આવી છે. અહીંયા ભારે પવનના કારણે બે મહિનાનું બાળક ઉડી ગયું હતું, ચમત્કાર એ થયો કે બાળક નારિયેળીના વૃક્ષમાં ફસાઈ ગયું અને તેને કંઈ નુકશાન ના થયું.

   કેરળ વેંગાનૂરમાં આવેલા ભારે પવનમાં એક ઘરની પતરાની છત ઉડી ગઈ. છત સાથે બાંધેલા પારણામાં એક 2 મહિનાનું બાળક મીઠી નીંદર માણી રહ્યું હતું, પવનમાં તે પણ છત સાથે ઉડી ગયું હતું. જોકે, છત વધારે દૂર ના જઈ શકી અને પાસે જ રહેલા નારિયેળીના વૃક્ષ પર અટકી ગઈ હતી. બાળક પણ પારણા પર જ અટકી રહ્યું અને જોરજોરથી રડવા લાગ્યું હતું. બાળકની આવી હાલત જોઈ તેની માતા ગભરાઈ ગઈ અને તે પણ રડવા લાગી હતી. માતાનો રડવાનો અવાજ સાંભળીને ગ્રામજનો એકઠા થયા અને તેમણે બાળકને પારણામાંથી નીચે ઉતાર્યું હતું.

   આ ઘટનાને કુદરતનો ચમત્કાર જ કહી શકાય છે કે, બાળકને સહેજ આંચ પણ ના આવી અને આટલા ભયંકર તોફાનનો સામનો કર્યા બાદ પણ તે સલામત રહ્યું હતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Blow child with the roof in the storm and stuck on coconut tree
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `