ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » In Depth» મુકેશ અંબાણી કરતાં પણ મોંઘી ગિફ્ટ અનિલ અંબાણીએ પત્ની ટીનાને આપી છે, આવો છે વૈભવ | birthday boy Anil Ambani gifted yacht to wife Tina Ambani on her birthday

    મુકેશ અંબાણી કરતાં પણ મોંઘી ગિફ્ટ અનિલ અંબાણીએ પત્ની ટીનાને આપી છે, આવો છે વૈભવ

    divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 04:07 PM IST

    વૈભવી સુવિધાઓ ધરાવતા આ યાટનું નામ ટીના અને અનિલના નામના પહેલા અક્ષરને જોડીને બનાવ્યું છે
    • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્કઃ દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને અનિલ ધીરૂભાઈ અંબાઈ ગ્રુપ(એડીએજી)ના ચેરમેન અનિલ અંબાણીનો આજે 59મો જન્મદિવસ છે. અનિલ અંબાણીએ થોડા વર્ષ પહેલા તેમની પત્ની ટીનાને જન્મદિવસની ભેટમાં અંદાજે 400 કરોડ રૂપિયાનું યાટ આપ્યું હતું. જે દેશના ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કરતા પણ મોંઘી ગિફ્ટ માનવામાં આવે છે.

      આ માટે આપવામાં આવ્યું TIAN નામ

      - વૈભવી સુવિધાઓ ધરાવતા આ યાટને TIAN(ટીના અને અનિલના નામના પહેલા અક્ષરને જોડીને બનાવ્યું છે) નામ આપવામાં આવ્યું છે.
      - અંદાજે 34 મીટર લાંબા આ જહાજની કીંમત 14 લાખ ડોલરથી પણ વધારે જણાવાઈ રહી છે.
      - તમામ ડ્યૂટી અને અન્ય ચાર્જ મળીને તેની કીંમત અંદાજે 400 કરોડ રૂપિયા બેસે છે.
      - નોંધનીય છે કે, ભારતમાં રેમન્ડ ગ્રુપના ગૌતમ સિંઘાનિયા અને લિકર કિંગ વિજય માલ્યા પાસે પોતાનું જહાજ હોવાનું કહેવાય છે.

      અહી તૈયાર થયું છે યાટ

      - ટીનાને મળેલું આ જહાજ ઈટાલીના જીનેવામાં તૈયાર કરવામાં આવ્યું છે.
      - કસ્ટમ લાઈન 112 મોડલવાળા આ જહાજને ધ ફેરેટી ગ્રુપે તૈયાર કર્યું છે.
      - 5500 વર્ગ મીટર ધરાવતા જહાજમાં અપર અને લોઅર ડેક આપવામાં આવી છે.
      - તેમાં માસ્ટર બેડરૂમ સાથે જ 6 રૂમ અને કસ્ટમાઈઝ્ડ બાથરૂમ આપવામાં આવ્યું છે.
      - આ સિવાય ટીનાનાં આ જહાજમાં ફેમિલિ એન્ટરટેઇનમેન્ટ, 16 લોકો એક સાથે બેસીને ભોજન કરી શકે તેના માટે સ્પેશિયસ ડાઈનિંગ એરિયા અને મલ્ટીપલ કેબિન બનેલું છે.

      આગળ વાંચો, 4 માળના આ જહાજમાં કેવી છે સુવિધા...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મુકેશ અંબાણી કરતાં પણ મોંઘી ગિફ્ટ અનિલ અંબાણીએ પત્ની ટીનાને આપી છે, આવો છે વૈભવ | birthday boy Anil Ambani gifted yacht to wife Tina Ambani on her birthday
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `